Tumgik
#સામાજિકરણ
smitatrivedi · 3 years
Text
૨૧. સતેજ સ્મૃતિની મહામૂલી મૂડી!
૨૧. સતેજ સ્મૃતિની મહામૂલી મૂડી!
21. Precious Wealth of Bright Memory! સતેજ સ્મૃતિ સફળતા માટે પાયાની ઈંટ સમાન છે. કહેવાય છે કે મહાન સિકંદર પોતાના દરબારીઓ, સૈનિકો અને નિકટના સાથીઓના જીવનની મહત્ત્વની ઘટનાઓને પ્રસંગોપાત યાદ કરીને સંબંધોના સેતુને સંસ્મરણો દ્વારા મજબૂત કરતો રહેતો. આપણા કોઈક મિત્રને એના જન્મ દિવસે કે લગ્નતિથિએ યાદ કરીને અભિનંદન પાઠવીએ તો એને  ખૂબ આનંદ થાય છે અને એ આત્મીયતાનો અનુભવ કરે છે. આવી શુભચેષ્ટા ક્યારે અને…
Tumblr media
View On WordPress
0 notes
trishulnews · 5 years
Text
બહેન પાસે રાખડી બંધાવી જો આ કામ કર્યા હશે, તો તમારા જીવનમાં થશે આ ચમત્કાર. જાણો અહીં
બહેન પાસે રાખડી બંધાવી જો આ કામ કર્યા હશે, તો તમારા જીવનમાં થશે આ ચમત્કાર. જાણો અહીં
આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ. ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે.
રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. “સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી.” એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું…
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૯. મોકળાશ: સફળતાની OBCD!
૧૯. મોકળાશ: સફળતાની OBCD!
19. Openness – OBCD of Success! સામાજિક સંબંધોની અનિવાર્યતા અને ઉપયોગિતા વિષે જેટલું કહીએ એટલું ઓછું જ પડે. છતાં ફરી ફરીને એક જ વાત કહેવાની થાય છે કે આપણે જેને સમાજ કહીએ છીએ એ ભલે દેખીતી રીતે વિશાળ હોય, પરંતુ આપણા માટે તો આપણો સમાજ પ્રમાણમાં ઘણો નાનો છે અને આપણે ધારીએ તો એ સમાજ સાથેની આપણી આંતરક્રિયાને આપણે સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી જ શકીએ છીએ. આવા સંબંધો માટે માણસ પોતે જાગૃત હોય એ અનિવાર્ય છે.…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૮. સંબંધોની તંદુરસ્તીનો ઉપચાર!
૧૮. સંબંધોની તંદુરસ્તીનો ઉપચાર!
18. Remedy of Healthy Relationship! તંદુરસ્ત સંબંધોથી જ જિંદગી સ્વસ્થ લાગે છે. સામાજિકતા સફળતાની ગુરુચાવી છે અને સંબંધોની ટ્રાફિક સેન્સ સંબંધોની દુનિયાની હેમખેમ તથા ફળદાયી સફર માટે અનિવાર્ય છે એટલું સમજ્યા પછી પણ મનમાં એક સવાલ જાગે છે. આવડા મોટા સમાજ સાથે આંતરક્રિયા કરવાની હોય ત્યારે ક્યાંક તો કશીક ગરબડ થઈ જ જાય. એનાથી બચવું શી રીતે? સવાલ સાવ ખોટો નથી. આપણે શાંતચિત્તે વિચારતા નથી એટલે જ એ સવાલ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૭. સંબંધોની ટ્રાફિક-સેન્સ!
૧૭. સંબંધોની ટ્રાફિક-સેન્સ!
Traffic – Sense of Relations! સંબંધોમાં ઓવરટેક કરતાં માણસોથી ચેતવા જેવું છે. સામાજિકતા સફળતાની ચાવી છે એ ખરું, પરંતુ કેટલીક વાર ચાવી ખોટી લાગે છે કે ઊંધી લાગે છે અને ત્યારે તાળું ખૂલતું નથી. સામાજિક્તાનું પણ એવું જ છે. સામાજિકતાની જરૂરિયાત પર આટલો બધો ભાર મૂકેલો જોઈને એક મિત્રને સવાલ થયો, “આપણા સામાજિક વલણોનો કોઈ ઊંધો અર્થ કરે અથવા એને આપણી નબળાઈ કે વધુ પડતી ભલમનસાઈ સમજી લે એવું ન બને? આવે વખતે…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૬. સામાજિકતાને સફળતાની કેદ!
૧૬. સામાજિકતાને સફળતાની કેદ!
Jail of Success in Socialization સિકંદર મોટા સામ્રાજ્યનો માલિક હતો. એને માત્ર વિશ્વવિજેતા બનવામાં નહિ, પોતાનું એ પદ જાળવી રાખવામાં રસ હતો. એથી જ એણે પોતાના વ્યક્તિત્વમાં કેટલાક મહત્ત્વનાં ગુણો વિકસાવ્યા હતા. સામાન્ય રીતે બને છે એવું કે કોઈક માણસ બીજાઓ કરતાં વધુ સફળતા મેળવે છે એ પછી એ પોતાની આસપાસ એક અદ્રશ્ય કિલ્લો રચી દે છે અને એ કિલ્લામાં ઝટ કોઈને પ્રવેશવા દેતો નથી. ઇતિહાસમાં એવા અનેક સફ્ળ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૩. મહિલા સંબંધિત સમસ્યાઓ
૩. મહિલા સંબંધિત સમસ્યાઓ
(સ્ત્રી ભૃણ હત્યા, અસમાન જન્મદર, બાળલગ્ન, ઘરેલુ હિંસા સંબંધી સમસ્યાઓ) પ્રસ્તાવનાસ્ત્રી ભૃણ હત્યાઅસમાન જન્મદરબાળલગ્નઘરેલુ હિંસાઉપસંહાર પ્રસ્તાવના ૨૧મી સદી જ્ઞાન અને ટેકનોલૉજીની સદી તરીકે ઓળખાય છે. જીવનશૈલી, શિક્ષણ, વ્યવસાય, ધર્મ અને જ્ઞાતિ વગેરે બાબતો પ્રત્યેના દ્રષ્ટિકોણો બદલાયા છે. સ્ત્રીઓ પ્રત્યેના વલણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે, પણ સંતોષ લઇ શકાય તેવું ચિત્ર તો નથી જ જોવા મળતું. United…
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૨. જાતિ વિષયક ઓળખ
૨. જાતિ વિષયક ઓળખ
પ્રાસ્તાવિકસામાજીકરણ- અર્થજાતિ વિષયક નિશ્ચિત ભૂમિકાઓનો ઉદ્‍ભવકુટુંબજ્ઞાતિઉપસંહાર પ્રાસ્તાવિક જન્મ સમયે કોઇપણ બાળક તોફાની, જિદ્દી, હોંશિયાર, સહનશીલ, કાયર કે જુલ્મી નથી હોતો. તે સામાજિક કે અસામાજિક પણ ક્યાંથી હોઇ શકે? એ સમયે તે માત્ર જૈવીય ગુણો ધરાવતું માનવબાળ હોય છે. તેનો ઉછેર થતાં તે સામાજિક આંતરક્રિયામાં પ્રવેશતાં તે વાતાવરણ અનુસાર વર્તન કરવાનું શીખે છે. જીવનના આ અનુભવોને આધારે તે સામાજિક…
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧. જાતિ - અર્થ અને સ્વરૂપ
૧. જાતિ – અર્થ અને સ્વરૂપ
પ્રાસ્તાવિકલિંગ અને જાતિ – અર્થજેન્ડરનું સ્વરૂપઉપસંહાર પ્રાસ્તાવિક જો આ પૃથ્વી પર મનુષ્યજાતિનો જન્મ જ ન થયો હોત તો આકાશ અને જમીન, ગુલાબ અને કાંટા, સ્વર્ગ અને નર્ક, દરિયો અને રણ વગેરે તત્ત્વો કે બાબતો વચ્ચે કોઇ તુલના જ ન હોત. મનુષ્ય જાતિની વિશેષતા જ એ છે કે તે કોઇ પણ વસ્તુ, બાબત કે કોઇ પણ તત્ત્વને સારા, નરસા, સાર્થક, અસાર્થક કે વિવિધ અર્થોમાં વહેંચે છે. તેની વિચારશક્તિ દરેક બાબતને કોઇ અર્થ સાથે…
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
જાતિ, શાળા અને સમાજ - આમુખ
જાતિ, શાળા અને સમાજ – આમુખ
NCTEના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં શિક્ષક–પ્રશિક્ષણનો અભ્યાસક્રમ બે વર્ષનો કરવામાં આવ્યો. અભ્યાસક્રમના આ માળખાંમાં શિક્ષકની તાલીમ વધુ સઘન અને વાસ્તવિક બને એવા કેટલાક નવા વિષયોને દાખલ કરવામાં આવ્યાં. એમાં ‘જાતિ – શાળા અને સમાજ’ (Gender – School and Society) વિષયને એક પ્રશ્નપત્ર તરીકે સ્થાન મળ્યું. જેમાં એ મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો કે, સ્ત્રી અને પુરૂષ માનવ અસ્તિત્ત્વના બે સમાન હિસ્સા છે,…
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૭. રહસ્યોના જાળામાં!
17. In the Web of Mysteries! आदमी ने वक्त को ललकारा है, आदमी ने मौत को भी मारा है, जीते है आदमी ने सारे लोक, आदमी मगर खुद से हारा है! ઘણાં વર્ષો પહેલાં સાંભળેલો એક કિસ્સો યાદ આવે છે. અત્યંત ઋજુ સ્વભાવના મિલનસાર શિક્ષકની આ વાત છે. વિદ્યાર્થીઓ પર પણ ભાગ્યે જ ગુસ્સે થતા એ શિક્ષક ખૂનના આરોપસર પકડાયા ત્યારે દરેકને આંચકો લાગ્યો હતો. પગ નીચે કીડી આવી જાય તો પણ અફસોસ કરનાર વ્યકિત કોઈનું ખૂન કરી શકે એ…
Tumblr media
View On WordPress
0 notes