Tumgik
#વિસ્મૃતિ
smitatrivedi · 3 years
Text
૨૩. સ્મૃતિની સિસ્ટમ!
23. System of Memory સ્મૃતિ સતેજ કરવા તેની સિસ્ટમ સમજવી પડે. સ્મૃતિ અને વિસ્મૃતિના માનસિક વેપારની વાત કર્યા પછી સ્મૃતિ વધારવા અને સતેજ કરવા માટે શું કરી શકાય એનો વિચાર કરવો જોઈએ. મનોવિજ્ઞાને સ્મૃતિ–વિસ્મૃતિની વિગતે મીમાંસા કર્યા પછી આ વ્યવહારુ ઉપાયોનો સૈધ્ધાંતિક સમજ સાથે અમલ કરવાથી સ્મૃતિ ઘણા ભાગે સુધારી શકાય છે. એ યાદ રાખવા જેવું છે કે સિકંદરના જમાનામાં મનોવિજ્ઞાનનો વ્યવસ્થિત અને પ્રાયોગિક…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૨૨. વિસ્મૃતિ - એક સાહજિક બાબત છે!
૨૨. વિસ્મૃતિ – એક સાહજિક બાબત છે!
22. Forgetting is a Natural Thing! કશુંક ભૂલી જવું એ માનવસહજ સ્વભાવ છે. સ્મરણની પ્રક્રિયાને સમજયા પછી વિસ્મરણનો પણ વિચાર કરવો પડે તેમ છે. માણસ ઘણું બધું યાદ રાખી શકે છે એ એક હકીકત છે તો માણસ ઘણું બધું ભૂલી જાય છે એ પણ એટલી જ નક્કર હકીકત છે. વિસ્મૃતિ એ જીવનનો સામાન્ય અને સાહજિક અનુભવ છે. કેટલીક બાબતો પૂરેપૂરી અથવા સદંતર ભૂલાઈ જાય છે, કેટલીક અડધીપડધી ભૂલાઈને ધૂંધળી બની જાય છે ત્યારે કેટલીક વાતો…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૨૧. સતેજ સ્મૃતિની મહામૂલી મૂડી!
૨૧. સતેજ સ્મૃતિની મહામૂલી મૂડી!
21. Precious Wealth of Bright Memory! સતેજ સ્મૃતિ સફળતા માટે પાયાની ઈંટ સમાન છે. કહેવાય છે કે મહાન સિકંદર પોતાના દરબારીઓ, સૈનિકો અને નિકટના સાથીઓના જીવનની મહત્ત્વની ઘટનાઓને પ્રસંગોપાત યાદ કરીને સંબંધોના સેતુને સંસ્મરણો દ્વારા મજબૂત કરતો રહેતો. આપણા કોઈક મિત્રને એના જન્મ દિવસે કે લગ્નતિથિએ યાદ કરીને અભિનંદન પાઠવીએ તો એને  ખૂબ આનંદ થાય છે અને એ આત્મીયતાનો અનુભવ કરે છે. આવી શુભચેષ્ટા ક્યારે અને…
Tumblr media
View On WordPress
0 notes