Tumgik
#સિગમંડ ફ્રોઈડ
smitatrivedi · 3 years
Text
૩૨. સપનાંની સૃષ્ટિ - જાગતી અને ઊંઘતી!
૩૨. સપનાંની સૃષ્ટિ – જાગતી અને ઊંઘતી!
32. The World of Dreams -Awake and Asleep! સ્વપ્ન એ માનવજીવનની અત્યંત પેચીદી પ્રક્રિયા છે. મહાન સિકંદર પણ સામાન્ય માણસની જેમ સપનાં જોતો હતો. એનું ફેવરીટ સપનું વિશ્વવિજેતા બનવાનું હતું. એની જીવનકથાના લેખક પ્લુટાર્ડના કહેવા મુજબ વિજેતા બનવાનું સપનું તો તેણે માત્ર સોળ વર્ષની ઉંમરે જોયું હતું અને છેક સુધી જોયા કર્યું હતું. અલબત્ત, એનું આ સપનું જાગતી આંખે જોયેલું સપનું હતું. ઊંઘમાં એણે જોયાં હશે એ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૨૯. ગાત્રો શિથિલ તો કર્મ શિથિલ!
૨૯. ગાત્રો શિથિલ તો કર્મ શિથિલ!
29. Limbs are weak, Actions would be weak! શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ સિકંદર જેવા સફળ માણસો માટે એમનું શરીર એક બહુ મોટી અસ્ક્યામત બની રહેતું જોવા મળ્યું છે. સુખી અને આનંદદાયક જીવન જીવવા માટે શરીર કદાચ સૌથી વધુ મહત્વનું છે. શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ ખાવા-પીવાનું અને મજાની ઊંઘનું સુખ સહેલાઈથી પામી શકે છે. એ ઉપરાંત સ્વસ્થ શરીર હોય તે કામ પણ સારી રીતે કરી શકે છે અને પરિસ્થિતિ તથા…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૨૬. મનની શક���તિનાં અતલ ઊંડાણ!
૨૬. મનની શક્તિનાં અતલ ઊંડાણ!
Mysterious Depth of Mind’s Strength! વિશ્વવિજેતા સિકંદરની સફળતા માટે એની શારીરિક તાકાત કદાચ કંઈક અંશે જવાબદાર હશે. પરંતુ માત્ર શારીરિક બળથી કદી વિજેતા બની શકાતું નથી. ગમે એટલી શારીરિક તાકાત કળ અને માનસિક સ્ફૂર્તિ વિના અધૂરી છે. માત્ર પાશવી શારીરિક તાકાત ધરાવતી વ્યક્તિને પણ કરાટે, કૂંગફૂ કે ટેકવાન ડો જેવી કળામાં નિષ્ણાત વ્યક્તિ પેલા કરતાં અડધી શારીરિક તાકાત હોય તો પણ મહાત કરી શકે છે. કેવળ શારીરિક…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૨૨. વિસ્મૃતિ - એક સાહજિક બાબત છે!
૨૨. વિસ્મૃતિ – એક સાહજિક બાબત છે!
22. Forgetting is a Natural Thing! કશુંક ભૂલી જવું એ માનવસહજ સ્વભાવ છે. સ્મરણની પ્રક્રિયાને સમજયા પછી વિસ્મરણનો પણ વિચાર કરવો પડે તેમ છે. માણસ ઘણું બધું યાદ રાખી શકે છે એ એક હકીકત છે તો માણસ ઘણું બધું ભૂલી જાય છે એ પણ એટલી જ નક્કર હકીકત છે. વિસ્મૃતિ એ જીવનનો સામાન્ય અને સાહજિક અનુભવ છે. કેટલીક બાબતો પૂરેપૂરી અથવા સદંતર ભૂલાઈ જાય છે, કેટલીક અડધીપડધી ભૂલાઈને ધૂંધળી બની જાય છે ત્યારે કેટલીક વાતો…
Tumblr media
View On WordPress
0 notes