Visit Blog
Explore Tumblr blogs with no restrictions, modern design and the best experience.
#Anusandhan
smitatrivedi · 15 hours ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ
ટ્રેન ઉપડયા પછી ખાસ્સી વાર સુધી કોઈ બોલ્યું નહિ. મનીષા બારીમાંથી બહાર તાકી રહી હતી. રસ્તા પરનો ટ્રાફિક, લાઈટોની ઝાકમઝાળ અને આવતાં જતાં માણસોને એ જોયા કરતી હતી. એણે નયને આપેલું પેકેટ થોડીવાર ખોળામાં રાખીને બાજુ પર મૂક્યું હતું. એના મનમાં એમ હતું કે સોનલ કદાચ એ પેકેટ ખોલશે. પરંતુ સોનલ તો ધ્યાનમાં સરકી ગઈ હોય એમ આંખો બંધ કરીને શાંત અને સ્થિર બેઠી હતી. થોડીવારે એણે આંખો ખોલી ત્યારે જાણે એની આંખ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 23 hours ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૨ - પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૨ – પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત
સોનલને આમ તાકી રહેલી જોઈને મનીષાએ ફરી વાર પૂછયું, “તું શેના પરથી કહે છે કે… કે… નયનને મારા માટે સોફ્ટ કૉર્નર છે? એણે તને કંઈ કહ્યું?”        “ના,  હું તો માનું છું કે, કદાચ એને પણ આવી ખબર નહિ હોય!” સોનલે સહેજ વિચારીને કહ્યું.        “એટલે?” મનીષા વધુ ગૂંચવાતી હતી.        “એટલે મારું આ તો ઓબ્ઝર્વેશન છે. કદાચ એના અચેતન મનમાં કોઈક લાગણી ઉદ્ભવી હશે, જેના વિષે એ પોતે પણ સભાન નહિ હોય…”        “તો…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 2 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૧ - 'ફ્રિજિડીટી' – મનીષાની માનસિક સમસ્યા?
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૧ – ‘ફ્રિજિડીટી’ – મનીષાની માનસિક સમસ્યા?
બારણું બંધ કરીને મનીષા સોનલ સામે ગોઠવાઈ ગઈ. સોનલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, “મોનુ, મારા સવાલનો એકદમ ઓનેસ્ટ – એકદમ  પ્રામાણિક જવાબ આપજે. હું આ સવાલ તને કારણ વગર પૂછતી નથી. તું સાચો જવાબ નહિ આપે તો મારા મનમાં મૂંઝવણ વધશે. એટલે ફરીવાર તને કહું છું કે, સાચો અને પ્રામાણિક જવાબ આપજે.”        “બહુ ભૂમિકા બાંધ્યા વગર સીધું પૂછી નાંખ ને!” મનીષાએ અકળામણના ભાવ ચહેરા પર લાવીને કહ્યું.      “મોનુ, સાચું કહે,…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?
દરેક બાબતમાં વિશ્લેષણ કરવાની આપણી આદત પરિસ્થિતિને ડહોળી નાંખે છે! સોનલ અને એની ટુકડી સૂરસાગરનું ચક્કર લગાવીને આવી ત્યારે લગભગ સાડા છ થઈ ગયા હતા. મનહરભાઈ અને જનાર્દનભાઈ પણ આવી ગયા હતા. સરોજબહેન અને જ્યોતિબહેનની ગોષ્ઠિ પણ પૂરી થઈ ગઈ હતી. પિનાકીનભાઈ એક બાંકડા પર મનહરભાઈ અને જનાર્દનભાઈની સાથે આવીને બેઠા હતા. સોનલે જોયું કે સરોજબહેન મનીષાને પગથી માથા સુધી જોઈ રહ્યાં હતાં. એમની નજર આજે જુદી લાગતી હતી.…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 4 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની?
લીલો ઉજાસ – પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની?
જમીને સોનલ અને મનીષા એમના રૂમમાં આવ્યાં. પલંગ પર બેસતાં જ સોનલે કહ્યું. “બોલ, શું વાત કરતી હતી?”          “ઊભી તો રહે, આટલી ઉતાવળ શેની કરે છે?” મનીષાએ કૃત્રિમ ચીડ સાથે કહ્યું.         “હું બેઠી છું તો તને વાંધો છે કે ઊભા રહેવાનું કહે છે?” સોનલે મનીષાને હાથ પકડીને પલંગમાં બેસાડી દીધી.          “આઉચ … સાવ જંગલી જેવી જ છે!” કહેતાં મનીષા પલંગ પર ગોઠવાઈ ગઈ.          “ચાલ, બોલ! હું સાંભળવા તૈયાર…
View On WordPress
0 notes
smitatrivedi · 5 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ - ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?
લીલો ઉજાસ – પ્રકરણ – ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?
સોનલે મનીષાના ઘેર જવાની અને અર્ચનાને મળવાની વાત કરી તથા અર્ચના વિષે સોનલને કંઈક વાત કરી છે એ જાણ્યા પછી સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં સવાલ થયો કે, ઉદયની આત્મહત્યા અંગે અર્ચના કશુંક જાણે છે એ વાત મનીષા પણ જાણતી હોવી જોઈએ. મનીષા અને સોનલ વચ્ચે અત્યાર સુધી શું વાતચીત થઈ છે એ ખરેખર તો કોઈ જાણતું નહોતું. બધાં માટે એ અનુમાનનો વિષય હતો.         સવારે સોનલ નાહીને તૈયાર થઈ ગઈ અને પછી સરોજબહેનને…
View On WordPress
0 notes
smitatrivedi · 6 days ago
Text
સાઈકોગ્રાફ ૫. ટેલિફોન રોમિયો - રોષ કરવો કે દયા ખાવી?
સાઈકોગ્રાફ ૫. ટેલિફોન રોમિયો – રોષ કરવો કે દયા ખાવી?
ટેલિફોન આપણા માટે એક ઉપયોગી સાધન છે.  ટેલિફોનને કારણે સમયનો અભુત બચાવ થાય છે અને વાહનવ્યવહાર પરનું દબાણ ઘટે છે. અનેક વખત કટોકટીઓને પણ ટાળી શકાય છે.  આર્થિક દૃષ્ટિએ ટેલિફોન વિકાસનું સાધન છે. પરંતુ આપણે સંક્રાંતિના એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ કે હજુ પણ ટેલિફોન જેવા ઉપયોગી સાધનનું પૂરેપુરું મહત્ત્વ સમજીને એને ખપમાં લેતાં શીખ્યા નથી. ટેલિફોન સેવા આપનાર તંત્ર પાસે ઈજારશાહી છે અને એને એ કમાણીનું…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 6 days ago
Text
સાયકોગ્રાફ ૪. ‘બોડી લેંગ્વેજ'નું વિજ્ઞાન
સાયકોગ્રાફ ૪. ‘બોડી લેંગ્વેજ’નું વિજ્ઞાન
સુનિલ ગાવસકરનું નામ વિશ્વ ક્રિકેટમાં આજે ય ઘણા સન્માન સાથે લેવાય છે. વિશ્વસ્તરના ઓપનિંગ બેટ્સમેન હોવા ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી અને સૌથી વધુ રન કરવાના વિક્રમો એક સમયે પોતાના ખાતામાં જમા કરાવવા ઉપરાંત ગાવસકરે ક્રિકેટની રમતમાં એક નિષ્ણાત તરીકે પોતાની છાપ ઊભી કરી છે. ક્રિકેટની સક્રિય રમતમાંથી નિવૃત્ત થયા પછી એણે એક સમીક્ષક, આલોચક, વિવરણકાર અને વ્યાવસાયિક તરીકે પોતાનું સ્થાન કાયમ કર્યું…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 6 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૬ સોનુ અને મોનુની જોડી
લીલો ઉજાસ – પ્રકરણ – ૬ સોનુ અને મોનુની જોડી
બેલ વાગ્યો એટલે મનહરભાઈએ બારણું ખોલ્યું. ઘડીભર તો એમને એમ જ લાગ્યું કે જાણે એ કોઈ સપનું જ જોઈ રહ્યા છે. સામે સોનુ ઊભી હતી. શું બોલવું એ જ મનહરભાઈને સમજાયું નહિ. મનમાં ઊંડે ઊંડે જેની અપેક્ષા હોય અને એ જ અપેક્ષા નિરાશામાં પલટાઈ ગઈ હોય ત્યારે અચાનક એ જ વ્યક્તિ સામે ઊભેલી દેખાય ત્યારે ક્ષણ વાર તો બુધ્ધિ જ બહેર મારી જાય અને જાણે બધું જ થીજી ગયું હોય એવું લાગે. પરંતુ મૌન રહેવું એ સોનુનો સ્વભાવ નહોતો.…
View On WordPress
0 notes
smitatrivedi · 6 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૭ કારણ વગરનો સંબંધ
લીલો ઉજાસ – પ્રકરણ – ૭ કારણ વગરનો સંબંધ
ઉદયે કોઈક આર્થિક વિટંબણાને કારણે જે આત્મહત્યા કરવા જેવું આત્યંતિક પગલું લીધું હશે અને એના મૂળમાં એણે ઝડપથી પૈસા કમાવવા માટે શૅરબજારમાં કોઈક દુસ્સાહસ કર્યું હશે એવો તર્ક લગભગ સૌ કોઈને ગળે ઊતરતો હતો. એનું કારણ એ હતું કે દેખીતી રીતે ઉદયને આત્મહત્યા માટે પ્રેરે એવા બીજા કોઈ સંજોગો દેખાતા નહોતા. અચાનક જયોતિબહેને ઘટસ્ફોટ કર્યો કે અર્ચના કહે છે કે એ ઉદયની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણે છે. એટલે…
View On WordPress
0 notes
smitatrivedi · 7 days ago
Text
૩. અભિશાપ અને ગાળના બૂમરેંગ
૩. અભિશાપ અને ગાળના બૂમરેંગ
બિહારના મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવ સામે ભ્રષ્ટાચારનો મજબૂત કેસ બનતો હોવા છતાં દેશના વડાપ્રધાન એમને સત્તા છોડવા ફરજ પડી શકયા નહીં. એમણે છેવટે રાજીનામું આપ્યું તે ય એવી રીતે આપ્યું કે છેવટે સત્તા એમની પાસે જ રહી. હજુ ય લાલુપ્રસાદને કશું જ કહી શકવાની કદાચ કોઈનામાં હિંમત નથી. થોડા દિવસ પહેલાં વડાપ્રધાન જેવી વ્યકિત જયારે પોતાની ‘લાચારી’ જાહેર કરે ત્યારે એમની દયા જ આવે. વડાપ્રધાન ગુજરાલ એક પીઢ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 7 days ago
Text
પ્રકરણ – ૫ તદ્દન રેઢિયાળ છોકરી છે!
પ્રકરણ – ૫ તદ્દન રેઢિયાળ છોકરી છે!
મનહરભાઈનું મન સતત એવી કોઈ વ્યક્તિને શોધવા મથતું હતું કે જેની સાથેની વાતચીતમાં મનીષા ખૂલે અને બોલતી  થાય. મનહરભાઈએ પોતાની મૂંઝવણ વિનોદિનીબહેન સમક્ષ પ્રગટ કરી. એ પણ વિચારવા લાગ્યાં. પછી એકદમ ઝબકારો થયો હોય એમ બોલ્યા, “પેલી સોનલ… સોનુ… મનીષાની એક જ ફ્રેન્ડ છે. એ કદાચ મનીષાને બોલતી કરી શકે.”        “સોનુ…? છટ… એ તો ઝંડો છે ઝંડો! એનું કામ નહિ! એ જ એટલી બકબક કરે છે કે મનીષાને બોલવાનો ચાન્સ જ ન મળે……
View On WordPress
0 notes
smitatrivedi · 7 days ago
Text
પ્રકરણ - ૪ મનીષાને બોલતી કરે તેવું કોણ?
પ્રકરણ – ૪ મનીષાને બોલતી કરે તેવું કોણ?
મનહરભાઈ અને પિનાકીનભાઇ ભારે હૈયે ડૉક્ટરની ચેમ્બરની બહાર આવ્યા. હવે બીજા ચોવીસ કલાક રાહ જોવાની હતી. બંને બહાર આવ્યા ત્યારે જનાર્દનભાઈ બહાર ઊભેલા હતા. ત્રણે જણ નજીકના એક બાંકડા પર બેઠા. વાતાવરણમાં ગરમી નહોતી. છતાં મનહરભાઈને કપાળ પર પરસેવો હતો. થોડીવારે જનાર્દનભાઈ બોલ્યા, “તમે બંને અંદર ડૉક્ટર સાથે વાત કરતા હતા ત્યારે મેં જુનિયર ડૉક્ટર સાથે વાત કરી. એમનું કહેવું એવું છે કે આવા કેસમાં ૪૮ કલાક નહિ.…
View On WordPress
0 notes
smitatrivedi · 9 days ago
Text
પ્રકરણ - ૩ વળી પાછા ચોવીસ કલાક!!!...
પ્રકરણ – ૩ વળી પાછા ચોવીસ કલાક!!!…
ઉદયે શા માટે આત્મહત્યા કરી હશે એ સવાલ લગભગ સૌ કોઈને મૂંઝવતો હતો. એનું કારણ એ હતું કે, ઉદયને દેખીતી નજરે કોઈ દુઃખ નહોતું. જેમણે પણ ઉદય અને મનીષાને સાથે જોયાં હતાં એમને એ બંને ખુશખુશાલ લાગ્યાં હતાં. પાંચ વર્ષ પહેલાં માતા અને ત્રણ વર્ષ પહેલાં પિતા ગુમાવ્યા પછી એના મોટા જનાર્દનભાઈએ એને સાચવ્યો હતો. જનાર્દનભાઈનાં પત્ની જ્યોતિબહેન પણ ખૂબ પ્રેમાળ અને સમજદાર હતાં. પિતાની થોડી ઘણી મિલકત હતી. બંને ભાઈઓએ એ…
View On WordPress
0 notes
smitatrivedi · 10 days ago
Text
પ્રકરણ – ૨ અમંગળની શંકા
પ્રકરણ – ૨ અમંગળની શંકા
મનહરભાઈએ મનીષા અને ઉદય અંગેના રહસ્ય પરથી પડદો ખેંચી કાઢવા માટે આબાદ યુક્તિ અજમાવી હતી. એમનું અનુમાન સાચું ઠર્યું હતું. કદાચ પિનાકીનભાઈએ લાગતા વળગતા સૌ કોઈને સૂચના આપી દીધી હોવી જોઈએ કે મનીષાના પપ્પાનો કે મમ્મીનો ફોન આવે તો એમને સાચી માહિતી આપવી નહિ અને માત્ર તાબડતોબ વડોદરા આવી જવાનું જ કહેવું. પેલા બંગાળી સજજન કદાચ સંજય નામની કોઈ વ્યક્તિને ઓળખતા ન હોય તો પણ ઉદયની સાથે કામ કરનાર વ્યક્તિ તરીકે એને…
View On WordPress
0 notes
smitatrivedi · 11 days ago
Text
૬૨. ગરજ
સંબંધોના તાણાવાણા અરસપરસની ગરજ છે. ભવોભવનો સંગાથ કેવો, માની લીધેલું કરજ છે. તારા દુઃખમાં મારું સુખ, છેડી આ કેવી તરજ છે. માયાની આ જૂઠી દુનિયા, તારા શરણની અરજ છે.
View On WordPress
0 notes
smitatrivedi · 11 days ago
Text
૬૧. ચકરાવો
જાતને છેતરીને નાખ્યાનું ભાન નથી, તને પ્રેમ કર્યાનો બસ દાવો છે. સાવ પાસે પણ કેટલાય જોજન દૂર હાસ્યની અંદર ઘાવ પર ઘાવો છે. કંઇ કેટલાય પતંગ કાપવા છે, હવે દોરી પર મારો રંગ પાવો છે. ઝૂકી ઝૂકી કરેલી સલામ પર ઝેર પણ બનાવટનો માવો છે. ખોટી છે જીવવાની આ ગણતરીઓ, દર્પણ રુએ, શું માંહ્યલો જ ચાહવો છે? મારી અંદર કોઈ ક્યાં કશું કહે છે? ચંદન તિલકમાં જ  સમાતા ભાવો છે. ઘડી બે ઘડી સત્સંગમાં શું…
View On WordPress
0 notes
smitatrivedi · 11 days ago
Text
૬૦. સજ્જન માણસ!
દફન કરી દીધાં સપનાં, જે હતાં મનભર હસતો, હસાવતો રહ્યો જિંદગીભર, વાહ! શું સજજન માણસ છે! એના અસ્તિત્વનો નથી રતીભર સ્વીકાર, પૂજા વિના પાણીનો પણ તિરસ્કાર, વાહ! શું ધાર્મિક માણસ છે! પળ પળ રસભર પ્રેમ તરબોળ, ફના થતો રહ્યો, હોશમાં ઓળઘોળ! વાહ! શું મુર્ખ માણસ છે! અંતઃકરણની વળી કેવી હોય મજબૂરી? કૉર્ટે કર્યો છે બાઈજ્જત બરી! વાહ! શું આબરૂદાર માણસ છે! રહે કાં મંદિર ને કાં મસ્જિદ, કોની છે ભલા આ…
View On WordPress
0 notes
smitatrivedi · 11 days ago
Text
૫૯. મારામાં કોઈ ગતાગમ નથી
૫૯. મારામાં કોઈ ગતાગમ નથી
સાવ નાની હતી ત્યારે તારા ખોળામાં કેવી લપાયેલી રહેતી, કોઈ બોલાવે તો તારા લોટ લાગેલા સાડલે વીંટાઈ જતી. જાણે તું જ મારો આધાર પછી સ્કૂલે જતી થઈ, તારા માટે મને બહુ માન થયું મારે ટ્યુશન નહો’તું તું સરસ લેસન કરાવતી વેશભૂષામાં મસ્ત તૈયાર કરતી પપ્પા લડે તો ઉપરાણું લઈ બચાવતી ગરમ રસોઈ જમાડતી, નાસ્તાના ડબા ભરી દેતી. શાળામાં વટ એટલે તારો જ વટ જાણે તું જ મારી ઓળખાણ પછી કોલેજમાં…
View On WordPress
0 notes
smitatrivedi · 11 days ago
Text
૫૮. શેમાં છે શાન?
૫૮. શેમાં છે શાન?
સાવ સહેલું છે બની જવું પ્રધાન, બહુ કઠીન છે સહુને પહોંચાડવું ધાન. જીતીને માણી આન, કર્યા સહુને બાન, દિલો પર કરે કોઈ રાજ,મળે ત્યાં શાન. ભૂલો કરી પકડે બીજાના કાન, સેવાના નામે લઈ લે એ દાન. કોણ જાણે કેવા વિચારમાં તાન, પગ ન પકડો તો લઈ લે જાન. આમ તો બધાં ય છે બંદીવાન, સમય પર જો આવી જાય સાન. ભગવાન કરે ને આવી જાય ભાન, તો  દૂર નથી જરાય પામવો કા’ન.
View On WordPress
0 notes