Tumgik
#gujaratistories
dpk-96 · 9 days
Text
youtube
0 notes
kidsone · 1 year
Link
ચકલી અને કીડી | Chakli ane Kidi | Navi Varta | The Bird and Ant Story | Gujarati Cartoon | Gujarati Moral Story | Gujarati Varta  KidsOne Gujarati | KidsOne Gujarati #ચકલી અને કીડી #GujaratiStories #GujaratiVarta #KidsOneGujarati
0 notes
realmoonmagic · 4 years
Text
Gujarati Fantacy Story  https://youtu.be/C0dSfpYTfqc
Tumblr media
1 note · View note
reporter17-news · 3 years
Link
1 note · View note
Text
એ જ ક્દાચ તારી માટે મારો પ્રેમ છે.
એ જ ક્દાચ તારી માટે મારો પ્રેમ છે.
Tumblr media
જાણું તો હું પણ છુ , ને જાણે તો તું પણ છે.
                         કે મારા જેટલો પ્રેમ તને કોઈ પણ નહિ કરે…. તેમ છતાં તારી ખુશી માટે તારા થી દૂર રેહવું                           એ જ ક્દાચ તારી માટે મારો પ્રેમ છે….. મને નથી ખબર આ પ્રેમ શુ છે?                           આ લાગણી શું છે?                                પણ કદાચ આ જ મારો પ્રેમ છે. તને વિચાર્યા વિના,  મારી એક સેકન્ડ પણ નથી જતી. અને તું…
View On WordPress
0 notes
daksheshinamdar · 3 years
Photo
Tumblr media
*રિવેન્જ* એક સંપૂર્ણ સફળ અને રસપ્રચુર નવલકથા જે માતૃભારતીના ઉત્કૃષ્ટ મંચ ઉપર 1.70 લાખથી વધુ ડાઉનલોડ મેળવી આગળ વધી રહી છે. માતૃભારતીનાં માતૃમંચ ઉપર કુલ 1 મિલિયનથી વધુ એટલેકે 10 લાખથી વધુ ડાઉનલોડ મેળવી ચુક્યો છું અને વાંચકોનાં યશકલગીનાં આશીર્વાદ એવા મળ્યાં છે કે આ સળંગ પાંચમી નવલકથા એટલેકે *રિવેન્જ , ટ્રુથ બિહાઇન્ડ લવ , પ્રેત યોનિની પ્રીત , સ્કાય હેઝ નો લિમિટ અને આ પાંચમી લવબ્લડ એકલાખથી વધુ ડાઉનલોડ મેળવી લીધાં છે* આ લોકપ્રિય નવલકથા લવ હોરર શ્રેણીની *રિવેન્જ* પેપરબૂક તરીકે સુરતનાં પ્રખ્યાત પ્રકાશક સ્પર્શ પબ્લિકેશન દ્વારા બહાર પડી ચુકી છે સહુ વાચકમિત્રોને એનો લહાવો લેવા વિનંતી. મારાં માટે ખુશીનો અવસર છે. Received today 1st lot of paperback edition of my most popular NOVEL ..feel so Happy...text me for your copy @ just Rs.290/- #matrubhartigujarati #daksheshinamdar #Matrubharti #gujaratistory #sparshpublication On the Eve of New Year 2021.. As a token of my love with my Sign Grab 1st 5 copies ..1st 5 readers can have it free autographed copy.. Inbox me to grab it.. https://www.instagram.com/p/CJgLdvpFlnC/?igshid=1cvzxvlhtxtg
0 notes
swadhyayparivar · 4 years
Photo
Tumblr media
❍ ઔર જીને કો ક્યાં ચાહિયે ?... 📖 સમય કાઢીને વાંચજો... એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. તેમની પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ફરતા-ફરતા એમની પાસે આવીને બોલ્યા, -‘તમે બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી’. તે ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ ને શોધી રહ્યો છું. મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડયો . મુલ્લા દોડવામાં પાક્કા, એટલે ખુબજ દૂર નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડયા ત્યારબાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. તેણે તરાપ મારીને પોતાની પેલી બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર દેખાવા લાગ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’ મુલ્લા: ‘કેમ વળી? તમે તો સુખ શોધવા નીકળ્યા છો ને, પેલા ભાઈએ કહયુ: હા તો? મુલ્લા:તો શું?, બોલો હવે બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’ આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા જ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી સુખ નથી મળતું. પણ પછી જયારે એ ખોવાઈ જાય કે આપણા થી દૂર થાય ત્યારબાદ પાછું મળે ત્યારે આપણને સારું લાગે છે. આવું શા માટે? એટલે, હવે પછી જ્યારે આપણો મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’ આપણા ઘરમાં ઘાસ અને છાપાં કરતાંય ઘણી સારી વસ્તુઓ આપણી પાસે હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી’... ‘મારી પાસે આ નથી’... ‘મારી પાસે તે નથી’... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી. ઔર જીને કો ક્યાં ચાહિયે ?... આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો, કે જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? ''Thank you,God''... #happyness #gujaratistory #lifesecrets https://www.instagram.com/p/CEMWfl2Js62/?igshid=1ju3qfh65nfbm
1 note · View note
Link
બુદ્ધિશાળી કાગડા  | Gujarati Fairy Tales | Gujarati Varta | Gujarati Story | વાર્તા
#GujaratiVarta  #GujaratiFairyTales #GujaratiMoralStories #GujaratiCartoon #કાગડો  #NewStories  #વાર્તા   #GujaratiStory #CrowStory   #BedTimeStories  #બુદ્ધિશાળીકાગડા
0 notes
kidsone · 1 year
Link
કાચબા ફૂટબોલ બન્યા | Kacaba Football Banya | Navi Varta | Lazy Parrot Story | Gujarati Cartoon | Gujarati Moral Story | Gujarati Varta  KidsOne Gujarati | KidsOne Gujarati #કાચબા ફૂટબોલ બન્યા #GujaratiStories #GujaratiVarta #KidsOneGujarati
0 notes
kidsone · 2 years
Link
પાપ એ કાળો હંસ છે | Papa e kaḷo hansa che | Gujarati Cartoon |  Navi Varta | Black Swan Story | Gujarati Moral Story | Gujarati Varta  KidsOne Gujarati | KidsOne Gujarati KidsOne Gujarati is an Entertainment channel, where you can find the best collections for the Kids consisting of gujarati cartoon story, gujarati story for kids, gujarati story for children, gujarati story, varta, gujarati story, fairy tales, gujarati stories with moral, gujarati stories, gujarati stories for kids, gujarati stories with moral, gujarati stories for toddlers, gujarati stories for babies, gujarati varta, gujarati bal varta, gujarati poem, gujarati varta - bal varta and many more. #પાપ એ કાળો હંસ છે #GujaratiStories #GujaratiVarta #kidsonegujarati #cartoon #cartoons #cartoonsforkids
0 notes
kidsone · 2 years
Link
પોપટ રાજાનો વારસદાર | Gujarati Cartoon | Popaṭa rajano Varasdara | Navi Varta | Heir of the Parrot King Story | Gujarati Moral Story | Gujarati Varta  KidsOne Gujarati | KidsOne Gujarati KidsOne Gujarati is an Entertainment channel, where you can find the best collections for the Kids consisting of gujarati cartoon story, gujarati story for kids, gujarati story for children, gujarati story, varta, gujarati story, fairy tales, gujarati stories with moral, gujarati stories, gujarati stories for kids, gujarati stories with moral, gujarati stories for toddlers, gujarati stories for babies, gujarati varta, gujarati bal varta, gujarati poem, gujarati varta - bal varta and many more. #પોપટ રાજાનો વારસદાર #GujaratiStories #GujaratiVarta #kidsonegujarati #cartoon #cartoons #cartoonsforkids
0 notes
kidsone · 2 years
Link
ચિરકુટ પોપટનો ભય | cirakuta popatano  bhaya | Navi Varta | Mother Bird Love Story | Gujarati Cartoon | Gujarati Moral Story | Gujarati Varta  KidsOne Gujarati | KidsOne Gujarati KidsOne Gujarati is an Entertainment channel, where you can find the best collections for the Kids consisting of gujarati cartoon story, gujarati story for kids, gujarati story for children, gujarati story, varta, gujarati story, fairy tales, gujarati stories with moral, gujarati stories, gujarati stories for kids, gujarati stories with moral, gujarati stories for toddlers, gujarati stories for babies, gujarati varta, gujarati bal varta, gujarati poem, gujarati varta - bal varta and many more. #ચિરકુટ પોપટનો ભય #GujaratiStories #GujaratiVarta #KidsOneGujarati
0 notes
kidsone · 2 years
Link
પક્ષીઓ તરી શકે છે | Chakli Tari Sake Che | Navi Varta | Birds can swim Story | Gujarati Cartoon | Gujarati Moral Story | Gujarati Varta  KidsOne Gujarati | KidsOne Gujarati KidsOne Gujarati is an Entertainment channel, where you can find the best collections for the Kids consisting of gujarati cartoon story, gujarati story for kids, gujarati story for children, gujarati story, varta, gujarati story, fairy tales, gujarati stories with moral, gujarati stories, gujarati stories for kids, gujarati stories with moral, gujarati stories for toddlers, gujarati stories for babies, gujarati varta, gujarati bal varta, gujarati poem, gujarati varta - bal varta and many more. #પક્ષીઓ તરી શકે છે #GujaratiStories #GujaratiVarta #KidsOneGujarati
0 notes
kidsone · 2 years
Link
લોભી શાકભાજી વેચનાર | Lobhi sakabhaji vecanara | Navi Varta | The Geedy Vegetable Seller Story | Gujarati Cartoon | Gujarati Moral Story | Gujarati Varta  KidsOne Gujarati | KidsOne Gujarati KidsOne Gujarati is an Entertainment channel, where you can find the best collections for the Kids consisting of gujarati cartoon story, gujarati story for kids, gujarati story for children, gujarati story, varta, gujarati story, fairy tales, gujarati stories with moral, gujarati stories, gujarati stories for kids, gujarati stories with moral, gujarati stories for toddlers, gujarati stories for babies, gujarati varta, gujarati bal varta, gujarati poem, gujarati varta - bal varta and many more. #લોભી શાકભાજી વેચનાર #GujaratiStories #GujaratiVarta #KidsOneGujarati
0 notes
kidsone · 2 years
Link
સાવકી ચકલી | Sāvakī chakli | Navi Varta | The Stepmother's Bird Story | Gujarati Cartoon | Gujarati Moral Story | Gujarati Varta  KidsOne Gujarati | KidsOne Gujarati KidsOne Gujarati is an Entertainment channel, where you can find the best collections for the Kids consisting of gujarati cartoon story, gujarati story for kids, gujarati story for children, gujarati story, varta, gujarati story, fairy tales, gujarati stories with moral, gujarati stories, gujarati stories for kids, gujarati stories with moral, gujarati stories for toddlers, gujarati stories for babies, gujarati varta, gujarati bal varta, gujarati poem, gujarati varta - bal varta and many more. #સાવકી ચકલી #GujaratiStories #GujaratiVarta #KidsOneGujarati
0 notes
kidsone · 2 years
Link
બે માથાવાળું ચકલી | Bē māthāvāḷuṁ Chakli | The Two Headed Bird Story | Gujarati Cartoon | Gujarati Moral Story | Gujarati Varta  KidsOne Gujarati | KidsOne Gujarati KidsOne Gujarati is an Entertainment channel, where you can find the best collections for the Kids consisting of gujarati cartoon story, gujarati story for kids, gujarati story for children, gujarati story, varta, gujarati story, fairy tales, gujarati stories with moral, gujarati stories, gujarati stories for kids, gujarati stories with moral, gujarati stories for toddlers, gujarati stories for babies, gujarati varta, gujarati bal varta, gujarati poem, gujarati varta - bal varta and many more. #બે માથાવાળું ચકલી #GujaratiStories #GujaratiVarta #KidsOneGujarati
0 notes