Tumgik
#gujaratijalsa
bhavviram · 2 years
Photo
Tumblr media
માનવતાના ચોકે કબૂતર, નિર્ભય છે તો ચણ ચણ નથી. - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #instagram #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #art https://bhavviram.blogspot.com/ https://www.instagram.com/p/CZR4K78h-5G/?utm_medium=tumblr
0 notes
jewelszone · 3 years
Photo
Tumblr media
Jewelszone Wishes You ❤ . . . . . . . #gujaratisuvichar #gujaratifood #gujarati_quotes #gujaratifilm #gujaratikalakar #prilaga #gujaraticomedy #gujaratiwedding #gujarattourism #gujarat #gujaraticinema #gujaratdiaries #gujaratiquotes #gujaratijalsa #gujaratishayari #gujarat_diaries #gujaratimovie #gujaratijokes #gujarathibride #gujaratishayri #gujaratibride #gujarati #gujaratibablo (at India) https://www.instagram.com/p/COURinuHf_H/?igshid=1m1tk2bcu90ih
0 notes
gourmandslifesblog · 4 years
Photo
Tumblr media
What is this called at your place? In frame: Ponk (Green tender sorghum grains or hurda) platter:- ponk nimbu sev, chutney, ponk wada, cheese ponk wada, ponk tart, ponk salad #winterspecial #seasonal #gujaratisnack #gujaratijalsa #f52grams #mumbaifoodies #seasonalfood #cheese #foodfetish #delhifoodies #delhiblogger #special #fitter #chas #gujju #barodians #ourvadodara #vadodaramirror #surti #suratfood #foodies #instagram #comment #Follow (at Vadodara, Gujarat, India) https://www.instagram.com/p/B60AIQApuGW/?igshid=15tfq5xdid96r
0 notes
nikunjshafilms · 5 years
Photo
Tumblr media
Uprising of Gujarati cinema. A film that brought us pride and earned accolades that has set a huge benchmark. Trailer link here: https://youtu.be/qb8uOylK3R4 A huge congratulations and thanks to the entire team of @hellarothefilm Are you excited!? . ૬૬મા નેશનલ ફિલ્મ એવૉર્ડસ્ માં 'બૅસ્ટ ફીચર ફિલ્મ' અને 'સ્પેશિયલ જ્યૂરી મેન્શન- બૅસ્ટ એક્ટ્રેસ' (૧૨ અભિનેત્રીઓ)નાં એવોર્ડ્સ મેળવેલી આપણી ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'નું ટ્રેલર આવી ગયુ છે...  . @abhishekshah29 @ashishcpatel84 @niravpatel199 @prateek.videowala @mit.videowala @aayush.patel89 @tribhuvanbabu @subash11505 @mehulsurtiofficial @shraddhadangar_official  @thejayeshmore @aarjavtrivedi @mauliknayakofficial @shaileshhina @niilampaanchal @brinda_1111 @tara.something @denishaghumra @kay_bhatt @ry_ddhi @tatvam.asi @tejalpanchasara @kamini1469 @shachijoshi04 #hellaro #hellarothefilm #gujaratijalsa  #gujarati#gujaratifilm #gujaraticinema #gujaratimovie#gujaratifilmindustry #upcomingmovie #upcomingujaratifilm#ahmedabad #surat #rajkot #Baroda #alphaone #gandhinagar#saurashtra #mumbaistagram #filmcommunity #dhollywood #nikunjshafilms #repost @nepathya_thebackstage @cinemanofficial https://www.instagram.com/p/B3dxWL1AoX2/?igshid=7wogptguefh2
0 notes
g8gujarati-blog · 6 years
Photo
Tumblr media
@g8gujarati #gujarat #gujjurock #gujjurocksteam #baroda #thegujjurocks #jalso #gujju #anand #fun #aapnugujarat #gandhinagar #ahmedabad #bhavnagar #gujjujalso #gujrat #gujaratijalsa #junagadh #jamnagar #gujjfamily #surat #rajkot #likes #vadodara #gujjurocks #gujjugyan #gujarati #gujjuboy (at Gujarat) https://www.instagram.com/p/BoBJdWsgCQ6/?utm_source=ig_tumblr_share&igshid=1qx465zlwt8tw
0 notes
yesroyalrumble · 4 years
Photo
Tumblr media
🕉 🚩🛕🇮🇳⠀ ⠀ ⠀ The Shankheshwar Jain Temple is located in the center of Shankheshwar town of Patan district, Gujarat, India. The temple is dedicated to Parshwanath and is an important place of pilgrimage for the followers of Jainism.⠀ ⠀ In ancient scriptures, this Tirtha (pilgrimage site) is referred to as Shankhapur. The story is that Ashadhi Shrvak became depressed, and began to ask questions about nirvana, liberation, and salvation. Answering all these questions, Damodar Swami, the ninth Tirthankar, said "Parshvanath will be the twenty-third Tirthankar in the Avasarpinikala (the descending half of the wheel of time). You will be his Ganadhar (prime disciple) named Aryaghosha and attain salvation there." Shrvak then became fully absorbed in praying to Bhagawan Parshvanath and worshipping his idol, which went on to be worshipped in the worlds of gods, demons, and on earth.⠀ ⠀ In the year 1155 VE (1098 CE), Sajjan Shah built the Shankheshwar Parshwanath Jain Temple temple on the banks of the Rupen river. In Vikram Samvat 1286 (1229 CE), Vastupal Tejpal renovated this temple under the instructions of Vardhamansuri. There were 52 idols in the temple. In VS 1302, the king awed by the idol and inspired by Uktasuri, renovated the temple substantially. In the fourteenth century VS, the temple was destroyed by Alauddin Khalji. In the sixteenth century VS, under the inspiration of Vijaysensuri, a new temple with 52 idols was built. In VS 1760 (1703 CE), the sangha built the new temple and got the idol reinstalled. Besides the original sanctuary, the temple has an open square, a decorated square, a vast square and two assembly halls.⠀ ⠀ Rest in comments 🙏 ⠀ ⠀ Feel 🆓 to share and bookmark 🔖 ⠀ ⠀ ⠀ 📸 DM for credits⠀ ⠀ #templearchitecture #templelife #jain #jaintemple #jaintemples #ShankheshwarJainTemple #shankheshwar #gujarat #gujarattourism #discover_india #gujarati #incredibleindia #gujaratdiaries #gujarat_diaries #garvigujarat #pakkogujarati #ig_gujarat #gujaratikalakar #exploregujarat #marugujarat #gujaratijalsa #dilthigujarati #instagram_gujarat #vibrantgujarat #infogujarat #gujaratphotography #gujaratinformation #gujarat_instagram #kesariyo_gujarati #iggujarat⠀ (at Shankheshwar Jain Temple) https://www.instagram.com/p/CEEP98FF_bV/?igshid=3r719kv2bvvi
0 notes
ajuchauhan222 · 4 years
Video
RULA KE GaYaTera ringtone remix @smarty_photography_07 @nomanrangrez_07 @faizalrangrej_07 @mr__sahil__07 @zaidrangrej_07 @saadrangrej_07 #shayri #you_r_my_honey #garvigujarat #gujju_king_official #love #like #vadodara #patan #ahemdabad #Surat #gj24 #instamram #gujarat #gujjuquote #gujjulove #gujjugirl #bhuvanbam #adidas #gujjugram #gujju #gujaratijalsa #gujju_quotes #gujjurock #gujaratiquotes #gujratishayri #indianarmy #gujrati #kathiyawadihorse #gujrat #07_team https://www.instagram.com/p/B5aEKMIgn5i/?igshid=cvlqdho0n6u6
0 notes
Link
via Prashant Machine Tools https://ift.tt/2NT0b14 https://ift.tt/2POqrqB
0 notes
bhavviram · 2 years
Photo
Tumblr media
પંખી જેમ માળામાં રહે તેમ, પ્રભુમાં રહું તો ચરણ નથી. - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gazal #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #gazals #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #lifecoaching https://bhavviram.blogspot.com https://www.instagram.com/p/CZO_RBHsPBM/?utm_medium=tumblr
0 notes
bhavviram · 3 years
Photo
Tumblr media
કોરોનામાં એકબીજાથી સામાજિક અંતર જરૂર રાખો પણ પારિવારિક અંતર નહિ... આ સમયે એકબીજા પૂરક બનીએ.. કનિયો લિફ્ટમાંથી નીકળ્યો ને ત્યાં પાડોશી મળ્યા... તેમણે કનિયાને બોલાવ્યો પણ તે ન બોલ્યો ને ચાલવા લાગ્યો... પાડોશી કનિયાને જોતા રહ્યા... થોડી વારે નિજને સમજાવતા હોય એમ બોલ્યા : સામાજિક અંતર રાખવાનું છે પણ પારિવારિક અંતર રાખવાનું નૈ... - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #corana #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #covid https://bhavviram.blogspot.com/ https://www.instagram.com/p/CN5O_xgsX7O/?igshid=1i2foiin2bqc3
0 notes
bhavviram · 3 years
Photo
Tumblr media
કોરોના કાળમાં સૌને મન કર્મ ને વચને સાથ આપી માનવ સેવા કરીએ... કોરના કાળમાં કનિયાએ એક મિત્રને ફોન કર્યો : મિત્ર કેમ છે ? ઘરમાં બધા હેમખેમ છે ? હા, સૌ પર પ્રભુની રહેમ છે... પણ પ્રભુની આ કેવી ગેમ છે ! દુઃખી વદને મિત્ર બોલ્યો. કનિયો કહે : જવા દે યાર બધું જેમ છે તેમ છે... આ આપણો ખરાબ ટેમ છે... એને કાઢી નાખવાનો કેમ કે પછી સુખનો ડેમ છે... મિત્ર હસ્યો : અલ્યા હા બધું હેમનું હેમ છે... - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #covid_19 #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #corona https://bhavviram.blogspot.com/ https://www.instagram.com/p/CN2uDkgs6TB/?igshid=ibsvh2wpfsn4
0 notes
bhavviram · 3 years
Photo
Tumblr media
કોરોનામાં જે મિત્રો કે સ્વજનો સપડાયા છે એમના બળ માટે ભાવ વિરામ આ ભાવ ગીત એમને અર્પે છે... આ ગીત મિત્રો વહેંચી એક સકારાત્મક વિચાર પ્રદાન કરવાનું સેવા કાર્ય કરીએ... તો આપ સૌ ભાવ વિરામ સંગે છો ને... ગમે તેટલો હોય વિપતનો શોર, પરમ પિતા આગળ એનું શું જોર ! ચારેકોર દેખાય એનો કાળો કેર; એમાં હોય એની ઘણી ઝીણી મહેર; ત્યારે એની સામે મ થાવ કદી કમજોર. એકબીજાના રે થઈ આપીએ હામ; નબળા ન કરી રાખીએ ઘનશ્યામ; રાત ભલે હો ઘોર પણ થાશે પ્રભુ ભોર. - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #instacool #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #geet https://bhavviram.blogspot.com/ https://www.instagram.com/p/CNp1xpKM5gQ/?igshid=qfyjyeuivy57
0 notes
bhavviram · 3 years
Photo
Tumblr media
આંખે દેખાય તે ધૂળ, ને આંખ પોતે યે ધૂળ; માણેલ જગ વાત ને; જાણેલ જગ એ ધૂળ. અવતરે ફરે ચરે; મરે આ ક્રમ જે ધૂળ. સાંખ્ય સૌ સાચું જાણે ને; કોઈ મરે તો કે ધૂળ. - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #Gujarati poem #gujaratimemes #garvigujarat #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #instatravel https://bhavviram.blogspot.com/ https://www.instagram.com/p/CNktchSsDBW/?igshid=gr7x9o84oi7k
0 notes
bhavviram · 3 years
Photo
Tumblr media
ભાવ ગીત આ રચના સૌ આંતર વાત કરનારા માટે... ખોટાને જાણી જોઈ કરું મહીં અંધારું; પછી એના વિચારે હું રોજ એ વધારું. વાત જાણું જગબધીની તોય સમયે; સમયે હતાશ થાઉં ને જીવું એ લયે; પણ જગના નિત્ય પાઠે હુંને ન સુધારું...૦૧ આ અંધાર ન ગમે તોપણ છુટાતું નથી; મૂકવા છતાં એ કાળપ મુકાતી નથી; કારણ પ્રભુનું વેણ હું મહીં ન ધારું...૦૨ કે' વાલો તું છે મારો સ્નેહનો પામનારો; હા હા અલ્યા હું છું રે તારો ને તું છે મારો; તોય વાલાના વચન હું સદા ન સંભારું...૦૩ - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #instablackandwhite #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #instalikes https://bhavviram.blogspot.com/ https://www.instagram.com/p/CNiEjybssQs/?igshid=l4gdklzpba99
0 notes
bhavviram · 3 years
Photo
Tumblr media
નાનેરો છોડ સુગંધી - રંગી ફૂલે પૂજે ઈલાને - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #Gujarati poems #gujaratimemes #instaflowers #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #Gujarati poetry #gujaratiquote #bhavviram #instaflower https://bhavviram.blogspot.com/ https://www.instagram.com/p/CNc9P3ZMhfX/?igshid=1vl8x2a3h4n1e
0 notes
bhavviram · 3 years
Photo
Tumblr media
સ્મરણોમાં રાતોની રાત વહે એમ પણ બને, એનો જ રાગ હર ક્ષણે રહે એમ પણ બને; લો હવે નક્કી કરી લીધું : જા તને ભૂલી જઈશ, પછી એ અશ્રુ થઈ સૌને કહે એમ પણ બને. - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #gujarati_tiktok #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #instalikes https://bhavviram.blogspot.com/ https://www.instagram.com/p/CNSqGDjsCTX/?igshid=1lq1r3yndw6mn
0 notes