Tumgik
#bhavviram
bhavviram · 2 years
Photo
Tumblr media
માનવતાના ચોકે કબૂતર, નિર્ભય છે તો ચણ ચણ નથી. - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #instagram #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #art https://bhavviram.blogspot.com/ https://www.instagram.com/p/CZR4K78h-5G/?utm_medium=tumblr
0 notes
bhavviram · 2 years
Photo
Tumblr media
પંખી જેમ માળામાં રહે તેમ, પ્રભુમાં રહું તો ચરણ નથી. - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gazal #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #gazals #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #lifecoaching https://bhavviram.blogspot.com https://www.instagram.com/p/CZO_RBHsPBM/?utm_medium=tumblr
0 notes
bhavviram · 3 years
Text
અમે નગુણા ને આપ છો,
ગુણવંત ઓ અભિરામ.
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #reelsindia #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #kris #gujaratiquote #bhavviram
#godfirst
https://bhavviram.blogspot.com/
0 notes
bhavviram · 3 years
Text
મારે તમને સદાય રાખવા છે હરિ હરિ હરિ,
મારે પ્રતિલોમ ભાવે ચાખવા છે હરિ હરિ હરિ;
છેલછબીલા આપ અતિ અતિ અધિક સુખકારી,
ત્યારે એકમેક થઈ માણવા છે હરિ હરિ હરિ.
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #reelsindia #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #krishna #gujaratiquot #bhavviram
#godisgood
https://bhavviram.blogspot.com/
0 notes
bhavviram · 3 years
Text
સર્જક શ્રી ઝવેરચંદ મેઘાણીના
જન્મ દિન નિમિત્તે
સૌરાષ્ટ્રમાં
ઘરે ઘરે જઈ
સંસ્કૃતિ આણી
જે હતા રાષ્ટ્રીય
શાયર ઝવેરચંદ મેઘાણી
એમને કંઠે કંઠે વહેતી
લોક કૃતિ જાણી માણી
પછી સોરઠના વહેતાં કર્યા પાણી
ચારણ કન્યાની ખુમારી ને
જીવનની ઉચારી છે કસુંબલ વાણી
ધન્ય છે ધન્ય આ શૂરાને
જેને લોકસાહિત્ય કરી લખ લૂંટ લ્હાણી
હાથ હૈયું જીભ ને કલમથી સૌએ
એમની સર્જનાત્મક ખૂબ વખાણી - માણી...
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #reelsindia #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram
#godsowncountry
https://bhavviram.blogspot.com/
0 notes
bhavviram · 3 years
Text
તું લડીશ તો પ્રભુ લડશે,
તું ચડીશ તો પ્રભુ લડશે;
ભલા ! તું કેમ ડરે છે હે,
તું દોડીશ તો પ્રભુ દોડશે.
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #reelsindia #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram
#godisgood
https://bhavviram.blogspot.com/
0 notes
bhavviram · 3 years
Text
હે હરિ ! દૂર ન જાવ જરી,
શું કહું અંતર રડે ફરી ફરી;
તુજથી અળગો ન રહું માટે,
હે હરિ ! તું લે હું હરી હરી.
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #reelsindia #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram
#godisgood
https://bhavviram.blogspot.com/
0 notes
bhavviram · 3 years
Text
દાણા ચણતું
ધવલ કબૂતર
ગોળ ફરતું...
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #pigeonreels #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #gujarati_tiktok #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram
#pigeon
https://bhavviram.blogspot.com/
0 notes
bhavviram · 3 years
Text
લીલાં રે લીલાં પર્ણ 🍃
ન તારો કોઈ વર્ણ 🍃
ઔષધનો દાતા તું 🍃
પરોપકારી કર્ણ 🍃
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #nature #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #leaf
https://bhavviram.blogspot.com/
0 notes
bhavviram · 3 years
Text
એક કળે ચાલ્યા કરે હરિનું રમકડું,
જગ આખે ફર્યા કરે હરિનું રમકડું;
એ રમાડે એમ રમે, દોડે, કૂદે, પડે ને,
એના ધક્કે વહ્યા કરે હરિનું રમકડું.
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #sunday #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #sundayfunday #gujaratipoetry #gujaratiquote #bhavviram
https://bhavviram.blogspot.com/
0 notes
bhavviram · 3 years
Text
દુઃખોની કાળી રાત ટળી જશે,
પછી પ્રભુ પ્રભાત ખીલી જશે;
રાખો વિશ્વાસ આંખ બંધ કરી,
તો જનમોની જાત ખરી જશે.
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #understanding #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #undercut
https://bhavviram.blogspot.com/
0 notes
bhavviram · 3 years
Text
હું, મેં, મને, મારેના ભારમાં જીવું છું,
પછી તો એના અંધકારમાં જીવું છું;
બધું સમજુ છું પણ સમે ભૂલીને,
અતિ અજ્ઞાનના આકારમાં જીવું છું.
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #understanding #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #undercut
https://bhavviram.blogspot.com/
Tumblr media
0 notes
bhavviram · 3 years
Text
ઉપરવાળો આપે એ એનો ટેસ્ટ છે,
આપણા પરિશ્રમે મળે તે બેસ્ટ છે;
સૌ જાણે છે આ સાદો નિયમ તોપણ,
અન્યનું છિનવી મેળવે તે વેસ્ટ છે.
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #fathersday #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #wasted
https://bhavviram.blogspot.com/
Tumblr media
0 notes
bhavviram · 3 years
Text
ઐ ને તૈ સઘળે જોવા મળે છે,
સંકટે સૌમાં જાણવા મળે છે;
ઈશ્વર તો સદાકાળ દયા ને,
સ્નેહે સહુમાં પામવા મળે છે.
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #gujarati_tiktok #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #instasmile
https://bhavviram.blogspot.com/
Tumblr media
0 notes
bhavviram · 3 years
Text
પરમનો વાલ મારા પિતા,
મારી નોખી ચાલ મારા પિતા;
સાખે, રાખે, આપે કદી ન લે,
એવી મહા ઢાલ મારા પિતા.
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #fathersday #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #father
https://bhavviram.blogspot.com/
Tumblr media
0 notes
bhavviram · 3 years
Text
તમે રુસડું લો તે સારું લાગે,
પાછા ન માનો તો તે સારું લાગે;
ક્યાં લગી તમે એકલા વેઠશો,
દર્દ આપનું ન દો તે સારું લાગે.
- મેહુલ પનારા, ભાવ વિરામ
.
.
.
ભાવ વિરામની રચના માણવા...
આજે મુલાકાત લો...
.
.
.
#gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #instafeetlove #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #lifequotes
https://bhavviram.blogspot.com/
Tumblr media
0 notes