Tumgik
#gujaratiwriter
vishakhas-stuff · 1 year
Text
Tumblr media
Awarded "Atulya Varso Identity Award" for my writing by Historical and Culture Research Centre - Gandhinagar.
1 note · View note
ashishsurani01 · 3 years
Photo
Tumblr media
Varsha Mahendra Adalja born on 10 April 1940 in Bombay is an Indian Gujarati language feminist novelist, playwright and drama writer. She is daughter of Gunvantrai Acharya a well known Gujarati novelist. Her family belonged to Jamnagar. વર્ષા અડાલજા ‍જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ ૧૦ એપ્રિલ ૧૯૪૦ના રોજ મુંબઈ ખાતે ગુજરાતી નવલકથાકાર ગુણવંતરાય આચાર્ય અને નીલાબેનને ત્યાં થયો હતો. તેઓ એક નાટ્યકાર પણ છે અને નાટકો, સ્ક્રીનપ્લે અને રેડિયો માટે પણ લેખન કરે છે. તેમણે ૨૨ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના સાત ભાગ સહિત ૪૫ કરતાં વધારે પુસ્તકો લખ્યા છે. તેમને તેમની નવલકથા અણસાર માટે સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. She started writing in 1966. Varsha Adalja started her literary career as an editor of Sudha, a women's weekly from 1973–1976 and later with Gujarati Femina, another women's magazine from 1989–90. She hold an executive office with Gujarati Sahitya Parishad since 1978. She has penned 40 books including 22 novels and seven volumes of short stories. She received Sahitya Akademi Award, Soviet Land Nehru Award, Gujarati Sahitya Academy Award, Gujarati Sahitya Parishad Award and K. M. Munshi Award. She received Ranjitram Suvarna Chandrak in 2005. #varshaadalaja #birthday #feminism #femenist #novelist #writer #gujaratiauthor #dramatist #playwright #gujaratiwriter https://www.instagram.com/p/CNeUc5-sggo/?igshid=1ldqp26bif24v
1 note · View note
bhavviram · 2 years
Photo
Tumblr media
માનવતાના ચોકે કબૂતર, નિર્ભય છે તો ચણ ચણ નથી. - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gujaratishayri #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #instagram #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #art https://bhavviram.blogspot.com/ https://www.instagram.com/p/CZR4K78h-5G/?utm_medium=tumblr
0 notes
lazybookbug · 4 years
Photo
Tumblr media
#Repost @soulful_evening_ • • • • • • Ahmedabad, India Keep supporting with your love 💕 @soulful_evening_ #Readsoulful . . #શાયરી #magazines #writersofinstagram #writerslife #yqmotabhai #twoliner #2liners #gujaratipoet #gujaratipoetry #gujaratisuvichar #tuanetarivaato #gujaratipoems #gujaratiquotes #instagujju #dilthigujarati #gujjudayro #gujaratiwriter #gujjushayari #gujaratiprem #gujjuworld #gujjuthoughts #gujaratikavita #gujratiprem #gujaratisahitya #gujjupoems #lazybookbugscreator #lazy_book_bug https://www.instagram.com/p/CDTr3qVlgrD/?igshid=nhzhtu17m977
0 notes
gujmast · 4 years
Photo
Tumblr media
That feeling... @gujmast #gujmast⠀ ⠀ પોસ્ટ ગમે તો કોમેન્ટ બોક્ષ માં '😊' મૂકી દેજો, વધારે ગમે તો ♥️ કરી દેજો. ⠀ ⠀ અને બહુ જ ગમી જાય તો સ્ટોરી માં મૂકી ને મેન્શન કરી દેજો...⠀ ⠀ ⠀ હવે # TAG નું કામ ચાલુ થાય છે, વાંચવા નઈ જતા 🤣⠀ @gujju.mathabhare #gujjujalwa #gujjujokes #gujarat_diaries #gujarati_shayar #gujarati_quotes #gujarati_tiktok #gujaratimovies #gujju #gujjumemes #gujjusunburn #gujju_girl #gujju_shoot_out_ #gujaratimovies #gujaratiwriter #gujaratiweddings (at Panoli, Gujarat) https://www.instagram.com/p/B5xSZV9BDge/?igshid=1jg8p8u5eykru
0 notes
hirooparikh · 3 years
Text
શાંત હતુ મન મારું..:- લેખક:- હીરેન પરીખ
શાંત હતુ મન મારું..:- લેખક:- હીરેન પરીખ
“Are you living your life as you wanted to?”:- ask this question to yourself. :- પોતાની જાતને શોધવાનો એક પ્રયત્ન કરવો જરૂરી છે. એક નહીં અનેક પાસાંઓ પર નજર નાખી સ્વસ્થ અને શાંત મને બેસ થોડુંક ચિંતન કરવાનુ છે,એક conscious પ્રયત્ન કરવાનો છે. :- શાંત હતુ મન મારું… ….અચાનક અમસ્તું આમ જ ફરતુ થઈ ગયુ આજે,:-: (1):-••• હું કેવો ?, હું કેમ ?, હું શાના માટે ? હુ કોણ ? કેમ એવું પુછ્યું હશે?, હું એમને કેવો…
Tumblr media
View On WordPress
0 notes
shabdlipi · 4 years
Text
વિચારની વ્યાપકતા
આ Covid-19 ના સમયમાં મળેલાં લગભગ 2 મહિના જેટલા lockdown ના સમયમાં મેં ઘણાં લોકોને સાંભળ્યા ગરીબો વિશે વાત કરતાં, એમના ઉપર દોષારોપણ કરતાં ને બીજાની ખોદણી કરતાં.. અને એ વાત ખરેખર દુઃખી કરનારી હતી..
જે લોકો એમ કહેતાં હતા કે આ ગરીબ લોકો આમ રખડે છે એટલે જ આટલું સંક્રમણ વધે છે ને આના માટે એ જ લોકો જવાબદાર છે એ લોકોએ ક્યારેય એમ વિચાર્યું છે કે કોઈ પણ વ્યક્તિ હોય કે પ્રાણી, એને એનાં જીવથી વધીને બીજું કાંઈ વ્હાલું ન હોઈ શકે.. જો એ લોકો એને પણ દાવ પર મૂકીને આમ બહાર ફરે છે એમનાં રોજગાર માટે કે કાંઈક કમાણી કરવા માટે તો એની પાછળ કાંઈક તો કારણ હશે જ ને! ક્યારેય એમ વિચાર્યું કે જો એ લોકો બહાર ફરશે ને કોરોના લાગ્યો તો ‘કદાચ’ જીવ જોખમમાં મૂકાશે પણ જો બહાર નહિ નીકળે ને નહિ કમાય તો ભૂખનાં માર્યે તો ચોક્કસ જીવ જતો રહેશે. વિચારો તો ખરા કે રોજ કમાઈને રોજ ગુજરાન ચલાવનારાં લોકો પર આખા 2 મહિના શું વીત્યું હશે ને એ લોકોએ કેમનું પોતાનું ગુજરાન ચલાવ્યું હશે? કેટલા દિવસે એમને કાંઈક ખાવાનું નસીબ થતું હશે?
અરે! આપણે તો એ લોકોમાંથી છીએ કે બધી જ સુખ-સુવિધાઓ ઘરમાં હોવા છતાં બંને વખત ભરપેટ અવનવી વાનગીઓ આરોગ્યા પછી પણ રોજ ફરિયાદ કરતા હતા કે કંટાળો આવે છે, તકલીફ પડે છે, ઘરમાં ગમતું નથી, આખો દિવસ ઘરમાં કરવાનું શું? વગેરે વગેરે.. જો આપણે આપણને પડતી નાની નાની તકલીફોથી પણ ચિડાઈ જઈએ છીએ તો આપણે એ લોકોને પડતી આવી જીવનનિર્વાહ માટેની તકલીફો સમજી શકીશું એવો તો વિચાર જ નકામો છે ને! રોજ સાંજે પોતાના social media account પર ઘરે બનાવેલી વાનગીઓના photos મૂકનારા આપણે ક્યારે એમ વિચાર્યું હશે કે આ રસ્તા પર રહેનારા લોકોએ કાંઈ ખાધું હશે કે નહીં. એવામાં એમને ધૃણાસ્પદ નજરે જોવા કરતા જેટલી એટલી ને જેવી બને એવી મદદ કરવા જેવું બીજું કાંઈ ન હોઈ શકે..
એક વિચારને મગજમાં જરા મમળાવવા જેવો લાગ્યો, કે ભણેલા-ગણેલા થઈને પણ જો આપણે ક્યાંક સાવચેતી રાખવાનું ચૂકી જઈએ છીએ તો એ લોકો તો એટલું ભણ્યાં પણ નથી કે આ રોગની ગંભીરતા સમજી શકે કે માસ્ક ન પહેરવાથી કે વારંવાર હાથ ન ધોવાથી કે હાથને ધોયા વિના ચહેરા પર સ્પર્શ કરવાથી શું થઈ શકે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજી શકે.. તો એ પરિસ્થિતિમાં એમને દોષી ઠેરવવા કેટલા યોગ્ય? આ સંજોગોમાં એમના પર દોષના ટોપલાં ઢોળવા કરતા 5 મિનિટ કાઢીને એમને જો સમજ આપી શકીએ તો કદાચ પરિસ્થિતિ બદલી શકાશે..
બીજામાં ખામી શોધતાં પહેલાં આપણે એક વાર પણ વિચારતા નથી. મનને એક વાર પૂછીને જવાબ આપ��, કેટલી વાર એવું કહીને માસ્ક પહેરવાનું ટાળ્યું છે કે ગરમી લાગે છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે એ વાત આપણા ગમા-અણગમા પર આવી જાય છે ને જો એ ગરીબ લોકો પોતાનું ગુજરાન ચલાવવા બહાર નીકળે તો એમના માથે કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો દોષ આવી જાય છે.
એમ થાય છે કે એમને દોષ દેતા પહેલા જરાક એમની પરિસ્થિતિ કે સંજોગનો તાગ મેળવવાનો પ્રયત્ન કરીએ ને બને તેટલી મદદ કરીએ તો કદાચ આ મહામારીને થોડી વધારે સારી રીતે માટે આપી શકીશું. એટલે આ બધી વસ્તુઓનો વિચાર કરવા કરતા કાંઈક પરિણામલક્ષી કાર્યો ને વિચારો કરીએ તો એ વધુ યોગ્ય નથી લાગતું?
સમાજના એક જવાબદાર નાગરિક તરીકે આપણા થકી બીજાને કોઈ પણ રીતે આ સંક્રમણ ન થાય એની તકેદારી અને થઈ શકે તેટલી મદદ કરીને આપણો નાગરિક ધર્મ નિભાવીએ.. ખુશીઓ જો ભેગા થઈને વહેંચી શકીએ તો મુશ્કેલીનો સમય પણ વહેંચતા થઈએ. ઈશ્વરની દેનને જરૂરિયાતવાળા માણસો માટે વાપરીએ. એમના થકી જ આપણને ઘરે વસ્તુઓ મળે છે, એ મુદ્દાને જરા સમજવાનો પ્રયત્ન તો કરીએ, કઠોર વર્તન કરી જરા માન આપતા શીખીએ. ખાલી પ્રમાણપત્રથી નહિ; વિચાર, વાત અને કર્મોથી શિક્ષિત છીએ એ સાબિત કરી બતાવીયે. ફક્ત ફરિયાદ ક્યાં સુધી કરીશું, ક્યાંક થોડો ફરક પાડીને બતાવીએ..
ચાલો, જરા વ્યાપક (broad) વિચારીને બતાવીયે..!!
0 notes
risingutv · 4 years
Photo
Tumblr media
"પ્રેમ".... . . #wordswag #wordoftheday #wordhour #prem #spilledwords #poems #lovequotes #poetry  #writersnetwork  #quote  #writersofinstagram  #stories  #quoteoftheday  #writersofig  #writersofmirakee  #wordporn  #writing #writer #doctorswhowrite #gujaratiwriting #gujaratiwriter #gujarati #dailyquotes #inspirationalquotes #inspirationalquotesandsayings #positivevibes  #writersaround  #weatheringwithyou #weareinthistogether @mirakeeworld  @mirakee  @after_the_ashes  @afternoon__mist @doctorwhowrite @writersnetwork  @aknownunknown  @tomorrow_is_amazing  @afterthoughts_lagan  @after_them  @reason_to_smile  @writers_paradise @lifeless_life  @unknown  @u_and_me  @readwriteunite  @reader_indeed (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CCyMXd0p_VB/?igshid=14xt1cs2l19x4
0 notes
tapanvyas-blog · 6 years
Photo
Tumblr media
Mori, Mumbai & Me.. . Bau mota writer...@raam_mori . . . #writer #gujarati #gujaratiwriter #mumbai #gujarati #ahmedabad #gujarat #vadodara #rajkot #tapanvyas
0 notes
lookgurnani-blog · 6 years
Photo
Tumblr media
Pivo ne Piva do.. Alya chelo di che Jiva do😂😂 #Gujarat Insta me @lookgurnani Tags #Gujarati #Gujaratipoem #Ahmedabad #Gandhinagar #Rajkot #Jamnagar #Bhavnagar #Patan #Surat #Dwarka #Dakore #Baroda #Limdi #Gandhidham #Ambaji #Palanpur #Sabarmati #Maninagar #Amreli #Saurashtra #Mansa #Mehsana #Gujjuchu #Gujaratiwriter #Gujju #Vibrantgujarat #Garba #Kemcho #31stnight
0 notes
vishakhas-stuff · 7 months
Text
હમણાં ટેકનોલોજી ફિલ્ડમાં AI એ ધમાકેદાર એન્ટ્રી કરી છે. એનાં રીલેટેડ એપ્લિકેશન્સ પણ બહુ ટ્રેન્ડમાં છે. થોડા દિવસો પહેલા જ AIનાં એક ટુલ્સે રામચરિતમાનસ પર આધારિત ભગવાન રામનો ફોટો જનરેટ કર્યો હતો અને તે સોશિયલ મીડિયામાં પણ બહુ વાઈરલ થયો હતો.
તો ચાલો જાણીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે, તેનાં શોધક, પ્રકારો તેમજ ઉપયોગો વિશે સરળતાથી...
લેખ વાંચવા માટે લીંક પર ક્લિક :-
#vishakha_writer #vish_info #Informative #aboutai #AI #generalknowledge #gujjugyan #knowledgesharing #AITechnology #mustread #gujaratiwriter #articlewriting #articlepublished #writing #reading
Tumblr media
0 notes
ashishsurani01 · 3 years
Photo
Tumblr media
Ramnarayan Vishwanath Pathak was born on 8 April 1887 in Ganol a village in Gujarat now in Dholka Taluka, Ahmedabad district. રામનારાયણ વિશ્વનાથ પાઠક (ઉપનામ: દ્રિરેફ, શેષ, સ્વૈરવિહારી) ગુજરાતી કવિ અને લેખક હતા. ૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો. તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે. ઉમાશંકર જોષી એ તેમને "ગાંધી યુગના સાહિત્યગુરુ" તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે. He was a Gujarati poet and writer from India. Profoundly influenced by Gandhian thought, Pathak wrote criticism, poetry, drama, metrics and short stories. He edited and translated literary works. Pathak married twice. His second marriage was with Heera Pathak, who was also poet and literary critic. He was awarded Motisinhji Mahida Gold Medal in 1943 for his short story Uttar Marg no Lop (1940), Hargovinddas Kantawala Award and Narmad Suvarna Chandrak for Prachin Gujarati Chhando in 1949 and Sahitya Akademi Award for Bruhat Pingal in 1956. He died on 21 August 1955 in Bombay following a cardiac arrest. #ramnarayanpathak #birthanniversary #poet #poetry #writer #novelist #storyteller #drama #gujaratiauthor #gujaratiwriter https://www.instagram.com/p/CNbpXX1slsk/?igshid=1d4hzs6u6e62x
0 notes
bhavviram · 2 years
Photo
Tumblr media
પંખી જેમ માળામાં રહે તેમ, પ્રભુમાં રહું તો ચરણ નથી. - મેહુલ પનારા, ભાવ વિરામ . . . ભાવ વિરામની રચના માણવા... આજે મુલાકાત લો... . . . #gujaratishayari #pakkogujarati #gujaratifood #gujaratibablo #gujaratisuvichar #gujaratiquotes #gujaratisong #gazal #gujarativato #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratinews #gujaratijokes #gujaratis #gujaraticomedy #gujaratijalsa #gujaratistatus #gujaratipoem #gujaratimemes #gazals #gujaratinformation #gujaratikavita #gujarati_shayar #gujaratimotivation #gujaratilove #gujaratipoetry #gujaratiquote #bhavviram #lifecoaching https://bhavviram.blogspot.com https://www.instagram.com/p/CZO_RBHsPBM/?utm_medium=tumblr
0 notes
kishan-shikshapatra · 3 years
Photo
Tumblr media
ક્યારેક યુદ્ધ એ જ કલ્યાણ ના પણ હોય! #mondaythoughts #mondaymonday #mondaymantra #mondaymindset #mondaymotivation #mindfulmonday #peacelover #peacelovers #peaceloverespect #peacelovers✌🏻️ #warisnotsolution #peaceandwar #peaceandwellness #guarati #gujarati #gujaratisuvichar #gujaratiquotes #gujarativato #gujaratinews #gujaratiwriter #gujaratistatus #gujaratimotivation #gujarati_quotes #gujaratinatak #sandesh #sandeshnews #kishanshikshapatra — view on Instagram https://ift.tt/34OJXg0
0 notes
gujmast · 4 years
Photo
Tumblr media
😭------>😊 @gujmast #gujmast #gujjujalwa #gujjujokes #gujarat_diaries #gujarati_shayar #gujarati_quotes #gujarati_tiktok #gujaratimovies #gujju #gujjumemes #gujjusunburn #gujju_girl #gujju_shoot_out_ #gujaratimovies #gujaratiwriter #gujaratiweddings#surat_instagram #vadodaradiaries #gujaratibablo #gujju_vato #gujju_love #gujju_mojilo #surat_dairy (at Kamati Baug - The Pride of Baroda) https://www.instagram.com/p/B4-G9-Vh11a/?igshid=30qzt8gxy3mq
0 notes
dpfagency · 4 years
Photo
Tumblr media
#mywordsmythoughts #matrubharti #matrubharti_gujarati #quotes #mywords #gujarati… #mywordsmythoughts #matrubharti #matrubharti_gujarati #quotes #mywords #gujaratishayari #gujarati #gujaratiwriter #writersofinstagram #writer #shbd #lekhak Source
0 notes