Tumgik
#સેક્સનો પ્રોબ્લેમ
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૩ – વહેરાતાં સપનાં
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૩ – વહેરાતાં સપનાં
મનીષા અને ઉદય સવારે સવા નવે ડૉ. પ્રભારીના ક્લિનિક પર પહોંચી ગયાં. મનીષાનો આશાવાદ હજુય જીવંત હતો કે અહીં કોઈક ઈલાજ થઈ શકશે. પરંતુ ઉદયે તો આશા ગુમાવી જ દીધી હતી. એણે તો માની જ લીધું હતું કે હવે એનો ઈલાજ થઈ શકવાનો નથી. એના મનમાં તો એક જ વિચાર વારંવાર આંટો મારી જતો હતો કે જિંદગી જ સાવ નિરર્થક છે. પરંતુ મનીષાના આશાવાદ સામે એનો નિરાશાવાદ પાંગળો બની જતો હતો.        બરાબર સાડા નવના ટકોરે ડૉ. પ્રભારી…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૦ - તમારી તકલીફનો કોઈ ઈલાજ નથી.
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૦ – તમારી તકલીફનો કોઈ ઈલાજ નથી.
ઉદયના મનમાં હવે ચોવીસે કલાક આ એક જ પ્રશ્ન રમતો હતો. એ વિચારતો હતો કે આવી સમસ્યા આવડી મોટી દુનિયામાં કંઈ એની એકલાની જ નહિ હોય. અનેક લોકો આવી અથવા આના જેવી સમસ્યાઓનો સામનો કરતા જ હશે. વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું છે તો એની પાસે આ સમસ્યાનો પણ કોઈક તો ઉકેલ હશે જ. ઉદય વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો અને એથી એને વિજ્ઞાનમાં કમ સે કમ આટલી તો શ્રદ્ધા હતી જ. એને એ વાતનો પણ અહેસાસ હતો કે આપણા સમાજમાં કોઈ ખુલ્લા…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ - ૧૯ - સેક્સ ક્લિનિકના ડૉક્ટર સાથે મુલાકાત
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૯ – સેક્સ ક્લિનિકના ડૉક્ટર સાથે મુલાકાત
ડભોઈથી જ્યોતિભાભી આવ્યાં. સાથે અર્ચના પણ આવી હતી. અર્ચનાને મનીષા સાથે ખૂબ મજા આવી. જ્યોતિભાભી અને અર્ચના આવ્યાં એ પછી ઉદય અને મનીષા એમને લઈને એક સવારે પિનાકીનભાઈને ત્યાં જઈ આવ્યાં અને સાંજે નયનને ઘેર જઈ આવ્યાં. બંને જગ્યાએ એમનું ઉષ્માભર્યું સ્વાગત થયું. એ પછી ચારેય જણ ડભોઈ ઊપડી ગયાં. ડભોઈમાં ત્રણ દિવસ રહ્યા. ડભોઈમાં તો અર્ચના જ મનીષા માટે ભોમિયો બની ગઈ હતી. એ મનીષાને લઈને ગામમાં ફરી. એની બહેનપણીઓ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ - ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?
લીલો ઉજાસ – પ્રકરણ – ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?
સોનલે મનીષાના ઘેર જવાની અને અર્ચનાને મળવાની વાત કરી તથા અર્ચના વિષે સોનલને કંઈક વાત કરી છે એ જાણ્યા પછી સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં સવાલ થયો કે, ઉદયની આત્મહત્યા અંગે અર્ચના કશુંક જાણે છે એ વાત મનીષા પણ જાણતી હોવી જોઈએ. મનીષા અને સોનલ વચ્ચે અત્યાર સુધી શું વાતચીત થઈ છે એ ખરેખર તો કોઈ જાણતું નહોતું. બધાં માટે એ અનુમાનનો વિષય હતો.         સવારે સોનલ નાહીને તૈયાર થઈ ગઈ અને પછી સરોજબહેનને…
View On WordPress
0 notes