Visit Blog
Explore Tumblr blogs with no restrictions, modern design and the best experience.
#આત્મ હત્યા
smitatrivedi · 13 hours ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ
ટ્રેન ઉપડયા પછી ખાસ્સી વાર સુધી કોઈ બોલ્યું નહિ. મનીષા બારીમાંથી બહાર તાકી રહી હતી. રસ્તા પરનો ટ્રાફિક, લાઈટોની ઝાકમઝાળ અને આવતાં જતાં માણસોને એ જોયા કરતી હતી. એણે નયને આપેલું પેકેટ થોડીવાર ખોળામાં રાખીને બાજુ પર મૂક્યું હતું. એના મનમાં એમ હતું કે સોનલ કદાચ એ પેકેટ ખોલશે. પરંતુ સોનલ તો ધ્યાનમાં સરકી ગઈ હોય એમ આંખો બંધ કરીને શાંત અને સ્થિર બેઠી હતી. થોડીવારે એણે આંખો ખોલી ત્યારે જાણે એની આંખ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 21 hours ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૨ - પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૨ – પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત
સોનલને આમ તાકી રહેલી જોઈને મનીષાએ ફરી વાર પૂછયું, “તું શેના પરથી કહે છે કે… કે… નયનને મારા માટે સોફ્ટ કૉર્નર છે? એણે તને કંઈ કહ્યું?”        “ના,  હું તો માનું છું કે, કદાચ એને પણ આવી ખબર નહિ હોય!” સોનલે સહેજ વિચારીને કહ્યું.        “એટલે?” મનીષા વધુ ગૂંચવાતી હતી.        “એટલે મારું આ તો ઓબ્ઝર્વેશન છે. કદાચ એના અચેતન મનમાં કોઈક લાગણી ઉદ્ભવી હશે, જેના વિષે એ પોતે પણ સભાન નહિ હોય…”        “તો…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?
દરેક બાબતમાં વિશ્લેષણ કરવાની આપણી આદત પરિસ્થિતિને ડહોળી નાંખે છે! સોનલ અને એની ટુકડી સૂરસાગરનું ચક્કર લગાવીને આવી ત્યારે લગભગ સાડા છ થઈ ગયા હતા. મનહરભાઈ અને જનાર્દનભાઈ પણ આવી ગયા હતા. સરોજબહેન અને જ્યોતિબહેનની ગોષ્ઠિ પણ પૂરી થઈ ગઈ હતી. પિનાકીનભાઈ એક બાંકડા પર મનહરભાઈ અને જનાર્દનભાઈની સાથે આવીને બેઠા હતા. સોનલે જોયું કે સરોજબહેન મનીષાને પગથી માથા સુધી જોઈ રહ્યાં હતાં. એમની નજર આજે જુદી લાગતી હતી.…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 4 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની?
લીલો ઉજાસ – પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની?
જમીને સોનલ અને મનીષા એમના રૂમમાં આવ્યાં. પલંગ પર બેસતાં જ સોનલે કહ્યું. “બોલ, શું વાત કરતી હતી?”          “ઊભી તો રહે, આટલી ઉતાવળ શેની કરે છે?” મનીષાએ કૃત્રિમ ચીડ સાથે કહ્યું.         “હું બેઠી છું તો તને વાંધો છે કે ઊભા રહેવાનું કહે છે?” સોનલે મનીષાને હાથ પકડીને પલંગમાં બેસાડી દીધી.          “આઉચ … સાવ જંગલી જેવી જ છે!” કહેતાં મનીષા પલંગ પર ગોઠવાઈ ગઈ.          “ચાલ, બોલ! હું સાંભળવા તૈયાર…
View On WordPress
0 notes
smitatrivedi · 5 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ - ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?
લીલો ઉજાસ – પ્રકરણ – ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?
સોનલે મનીષાના ઘેર જવાની અને અર્ચનાને મળવાની વાત કરી તથા અર્ચના વિષે સોનલને કંઈક વાત કરી છે એ જાણ્યા પછી સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં સવાલ થયો કે, ઉદયની આત્મહત્યા અંગે અર્ચના કશુંક જાણે છે એ વાત મનીષા પણ જાણતી હોવી જોઈએ. મનીષા અને સોનલ વચ્ચે અત્યાર સુધી શું વાતચીત થઈ છે એ ખરેખર તો કોઈ જાણતું નહોતું. બધાં માટે એ અનુમાનનો વિષય હતો.         સવારે સોનલ નાહીને તૈયાર થઈ ગઈ અને પછી સરોજબહેનને…
View On WordPress
0 notes
smitatrivedi · 6 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૬ સોનુ અને મોનુની જોડી
લીલો ઉજાસ – પ્રકરણ – ૬ સોનુ અને મોનુની જોડી
બેલ વાગ્યો એટલે મનહરભાઈએ બારણું ખોલ્યું. ઘડીભર તો એમને એમ જ લાગ્યું કે જાણે એ કોઈ સપનું જ જોઈ રહ્યા છે. સામે સોનુ ઊભી હતી. શું બોલવું એ જ મનહરભાઈને સમજાયું નહિ. મનમાં ઊંડે ઊંડે જેની અપેક્ષા હોય અને એ જ અપેક્ષા નિરાશામાં પલટાઈ ગઈ હોય ત્યારે અચાનક એ જ વ્યક્તિ સામે ઊભેલી દેખાય ત્યારે ક્ષણ વાર તો બુધ્ધિ જ બહેર મારી જાય અને જાણે બધું જ થીજી ગયું હોય એવું લાગે. પરંતુ મૌન રહેવું એ સોનુનો સ્વભાવ નહોતો.…
View On WordPress
0 notes
smitatrivedi · 6 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૭ કારણ વગરનો સંબંધ
લીલો ઉજાસ – પ્રકરણ – ૭ કારણ વગરનો સંબંધ
ઉદયે કોઈક આર્થિક વિટંબણાને કારણે જે આત્મહત્યા કરવા જેવું આત્યંતિક પગલું લીધું હશે અને એના મૂળમાં એણે ઝડપથી પૈસા કમાવવા માટે શૅરબજારમાં કોઈક દુસ્સાહસ કર્યું હશે એવો તર્ક લગભગ સૌ કોઈને ગળે ઊતરતો હતો. એનું કારણ એ હતું કે દેખીતી રીતે ઉદયને આત્મહત્યા માટે પ્રેરે એવા બીજા કોઈ સંજોગો દેખાતા નહોતા. અચાનક જયોતિબહેને ઘટસ્ફોટ કર્યો કે અર્ચના કહે છે કે એ ઉદયની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણે છે. એટલે…
View On WordPress
0 notes