Tumgik
#ફ્રિજિડિટી
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૭ - લગ્નના નામ પર ચોકડી
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૭ – લગ્નના નામ પર ચોકડી
મનીષાની ઈચ્છા હતી કે છોકરાવાળા મનીષાને જોવા આવે ત્યારે સોનલ હાજર રહે તો સારું. એણે સોનલને વાત કરી. સોનલે કહ્યું, “અનિવાર્ય હોય તો મને વાંધો નથી. પણ લગભગ રવિવારે હું બીજે એક ઠેકાણે રોકાયેલી હોઉં છું. એટલે એક વાર તું મળી લે અને જો તમારી વાત જામે તો પછી ક્યાં મળાતું નથી. ખરું પૂછે તો એ વખતે તારે મારા અભિપ્રાયને નહિ, પણ તારા મનના જ અવાજને સાંભળવાનો છે. એ વખતે તારું મન તને શું કહે છે એ વાત જ મહત્ત્વની…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૫ - સાધ્વી થવાનો મનીષાનો વિચાર કેટલો વાજબી?
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૫ – સાધ્વી થવાનો મનીષાનો વિચાર કેટલો વાજબી?
સોનલ ચૂપચાપ મનીષાને જોઈ રહી હતી. મનીષા તકિયામાં મોં સંતાડીને હજુય ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી હતી. એનો અવાજ સાંભળીને મનહરભાઈ અને વિનોદિનીબહેન પણ દોડી આવ્યાં હતાં. એ બંને સોનલ સામે તાકી રહ્યાં હતાં. એમની આંખો જાણે સોનલને પૂછી રહી હતી કે શું થયું? સોનલે એમને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. મનહરભાઈએ સોનલને ઈશારાથી બહાર બોલાવી. બંને રસોડામાં ગયાં. ત્યાં સોનલે એમને કહ્યું, “ચિંતા કરશો નહિ. એને બોલતી કરતાં વાર…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૧ - 'ફ્રિજિડીટી' – મનીષાની માનસિક સમસ્યા?
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૧ – ‘ફ્રિજિડીટી’ – મનીષાની માનસિક સમસ્યા?
બારણું બંધ કરીને મનીષા સોનલ સામે ગોઠવાઈ ગઈ. સોનલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, “મોનુ, મારા સવાલનો એકદમ ઓનેસ્ટ – એકદમ  પ્રામાણિક જવાબ આપજે. હું આ સવાલ તને કારણ વગર પૂછતી નથી. તું સાચો જવાબ નહિ આપે તો મારા મનમાં મૂંઝવણ વધશે. એટલે ફરીવાર તને કહું છું કે, સાચો અને પ્રામાણિક જવાબ આપજે.”        “બહુ ભૂમિકા બાંધ્યા વગર સીધું પૂછી નાંખ ને!” મનીષાએ અકળામણના ભાવ ચહેરા પર લાવીને કહ્યું.      “મોનુ, સાચું કહે,…
Tumblr media
View On WordPress
0 notes