Tumgik
#ગ
bjymnaroda · 2 years
Photo
Tumblr media
"આ ક્ષણ છે સ્નેહનો, આ ક્ષણ છે પ્રેમનો, એક મા ના વ્હાલનો, દીકરા પ્રત્યે વિશ્વાસનો" #bjymnaroda #bjpnaroda #lovejoshi4bjym #આવશે_તો_ભાજપ_જ #ગુજરાતના_દિલમાં_ફક્ત_ભાજપ (at Naroda.Ahemdabad) https://www.instagram.com/p/ClWITkmJ8so/?igshid=NGJjMDIxMWI=
0 notes
swaminarayan247 · 2 years
Photo
Tumblr media
🤯 કઠલાલ ગામની લીલા જાણો છો ❓ ✍️ શ્રીહરિના ચરણારવિંદથી પાવન થયેલ કઠલાલ ગામ 👣 ☝️(સ્વામિનારાયણ ભગવાન કઠલાલ ગામમાં એકવાર પધાર્યા છે) 🎯🛕🤩🎯 📍I.M.P. લીલા 📸 (કઠલાલ ગામનો મહિમા) 🎯 વિ.સં.૧૮૪૮ ની સાલમાં શ્રીહરિ, સંતો-પાર્ષદો સાથે ઉમરેઠથી ચાલ્યા તે પણસોરે, ડડુસર થઈ કંઠલાલ પધાર્યા, નદીને કાંઠે પીપળા તળે ચોતરા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા ને રાવજી પંડ્યા ને ખુશાલ પંડ્યો તથા સદારામ પંડ્યો થાળ કરી લાવ્યા. તેને પોતે જન્મ્યા ને તેમની સેવા અંગિકાર કરીને ચાલ્યા તે સીમમાં એક ખેતરવા ગયાં ત્યાં બાઈ વાંસેથી પાણીનો ઘડો ભરીને આવી અને કહ્યું જે," હે મહારાજ | આ ઘડામાં પગનો અંગૂઠો બોળો," પછી પોતે અંગુઠો બોળીને કહ્યું જે, “ડોસી ! આ પાણીને શું કરશો ? પછી તે બાઈએ કહ્યું જે ગામના કૂવામાં નાંખીશ તે જે પાણી મળે તેનું કલ્યાણ થાય. પછી પોતે તેના નિશ્વયના બળને વખાણીને ચાલ્યા તે તોરણા થઈ આંતરોલી પધાર્યા. 🛑(સદ્. શ્રી ભૂમાનંદ સ્વામીની વાતો, પાના -૪૮)🛑 https://www.facebook.com/swaminarayan247 (કાઠલાલ એક નાનકડું ગામ છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા.) Location : Swaminarayan Temple Kathlal સ્વામિનારાયણ ટેમ્પલ કઠલાલ https://maps.app.goo.gl/qvQFG6erLvr4bAqPA #KathlalVillage #village #oldvillage #newvillage #palace #town #swaminarayan #Kathlal #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #ahmedabadgadi #swaminarayanbhagwandarshn #ShreeHari #bhanjan #HariKrushnaMaharaj #GhanshyamMaharaj #કઠલાલ #ગામ #કંઠલાલ #swaminarayan247 #hari #krishna #dharmakul #acharyamaharajshree #narnarayandevgadi #Faith #Satsang #orginalswaminarayansampraday #Katha (at Kathlal, Gujarat, India) https://www.instagram.com/p/ClNkZNUL8Ry/?igshid=NGJjMDIxMWI=
0 notes
bharattankdamanblog · 2 years
Photo
Tumblr media
આજરોજ ગુજરાત ના #મુખ્યમંત્રી_શ્રી_ભુપેન્દ્રભાઈ_પટેલ દ્વારા #શ્રી_સમસ્ત_ગુર્જર_ક્ષત્રિય_કડીયા_સમાજ ના ગુજરાત ના અલગ અલગ ગામ #પ્રમુખશ્રીઓ, તમામ #હોદ્દેદારો, અને અલગ અલગ #મંડળ ના તમામ #હોદેદારો ને ગુજરાત ના #મુખ્યમંત્રી_શ્રી_દ્વારા_સ્નેહ_સંવાદ નુ આયોજન #ગાંધીનગર_મુકામે મુખ્યમંત્રી શ્રી ના #નિવાસ_સ્થાને કરવામાં આવ્યું હતું.✨️🙏🇮🇳🙏✨️ આ સ્નેહ સંવાદ માં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ના વેજલપુર વિધાનસભા ના ધારાસભ્ય #શ્રી_કિશોરભાઈ_ચૌહાણ તેમજ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા ના ઉપાધ્યાય #જે_કે_ચાવડા જુનાગઢ પૂર્વ મેયર #શ્રી_ધીરૂભાઈ_ગોહિલ તેમજ #સમગ્ર_ગુજરાત માં સમાજ ના હોદેદારો, યુવાનો તેમજ મહિલા સંગઠને પણ હાજરી આપી હતી.✨️🙏🇮🇳🙏✨️ શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ ના આવનારી ગુજરાત વિધાનસભા તથા ગુજરાત નિગમ બોર્ડ માં પ્રતિનિધિત્વ મળે તેમજ આપણા સમાજ નો શિક્ષણનો વ્યાપ વધારવા આપણા સમાજ ને શિક્ષણ સંસ્થા માટે ગુજરાત સરકાર દ્વારા જમીન આપવામાં આવે #તેમજ_આવનારી_ચુટણી_માં_યુવાનો_અને_મહીલાઓ_ને_પણ_પ્રતિનિધિત્વ_આપવામાં_આવે_એવી_મારા_દ્વારા_રજૂઆત_કરવામાં આવી તેમજ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.✨️🙏🇮🇳🙏✨️ શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ના ગુજરાત ના અલગ અલગ ગામ પ્રમુખશ્રી ઓ, તમામ હોદ્દેદારો, અને અલગ અલગ મંડળ ના તમામ હોદેદારો ને સાથે મહિલા મંડળ ના ગુજરાત ના તમામ હોદેદારો અને તમામ મહિલાઓ ને કાર્યક્રમ માં જોડાવા બદલ સાથે તમામ ને અભિનંદન સાથે શુભેચ્છા.✨️🙏🇮🇳🙏✨️ (at CMO Gujarat) https://www.instagram.com/p/CiFwoK9DtcA/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
ribadiyadipen · 2 years
Photo
Tumblr media
"મહિલાઓને વધુ અવસર મળે એ અમારી પ્રાથમિકતા, ગુજરાતના યુવાઓ માટે રોજગારના અનેક અવસર" - પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી #ગુજરાત_ગૌરવ_અભિયાન https://www.instagram.com/p/Ce80ls7MCrt/?igshid=NGJjMDIxMWI=
0 notes
prabalgujaratnews · 7 months
Video
youtube
"નવી ગોઠ" પુસ્કાલય અંતર્ગત શિક્ષણ અને સંસ્કૃતિ સંવાદનું આયોજન મસિન્દ્ર ગ...
0 notes
gujratsarkariyojana · 9 months
Text
0 notes
buzz-london · 11 months
Text
Long list of Gujarati poets
નરસિંહરાવ દિવેટિયાએ મંગળ મંદિર ખોલ્યાં.
ત્યાં તો વળી દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યું.
ગની દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતાં શીખવ્યું.
અમૃત ઘાયલે શાનદાર જીવ્યાનો દાખલો આપ્યો.
જ્યારે દૂધમાં સાકરની જેમ ભળી જવાનો ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
મરીઝે ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
શૂન્ય પાલનપુરીએ મંદિરમાં દેવોનાં દર્શન કરાવ્યાં.
ધૂમકેતુ તો 'મરિયમેય ન મળી, કાગળેય ન મળ્યો'ના દુ:ખદ સંદેશા લાવ્યા.
ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યો.
ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
સરસ્વતીચન્દ્રને ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઊડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
ખબરદારે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
બોટાદકર પાસેથી જનનીની જોડ જગે નહીં જડે રે લોલ! જેવું અદ્ભુત કાવ્ય મળ્યું.
છ અક્ષરના નામમાં પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
બાલાશંકર કંથારિયાએ જીવનમંત્ર આપ્યો કે, ગુજારે જે શિરે તારે, જગતનો નાથ.
તે સહેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ, તે અતિ પ્યારું ગણી લેજે.
રાવજી પટેલે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા થી જાણે કે હૃદય કંપાવી દીધું.
ઇન્દુલાલ ગાંધીએ આંધળી માનો અતિ લાગણીસભર અને ભાવાત્મક કાગળ પહોચાડયો.
અખાએ તમને મૂરખ બનતા બચાવ્યા. "એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.”
સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું કે, “જાવું જરૂર છે, બંદર છોને દૂર છે.”
રાજેન્દ્ર શુક્લના પ્રશ્નનો નથી જવાબ હજી "કીડી સમી ક્ષણોની આ આવ-જાવ શું છે?"
નરસિંહ મહેતા સાથે તો વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
હેમન્ત દેસાઈને મનગમતું ગમ્યું કે, “બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં કોઈ પણ મને ગમે.”
જ્યારે જયંત પાઠકે આપણને મ���ણસમાં રાખ્યા, ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.”
બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં.
કૃષ્ણલાલ શ્રીધરાણીએ આપણને સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, વળી ધૂપથી શ્વાસ રૂંધાય, ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય, ન નૈવેદ્ય તારું આ ! પૂજારી તું પાછો જા !
પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યા.
પ્રીતમે હરિનો મારગ શૂરાનો બતાવ્યો.
મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે ભરાય તેવો જ નથી, ”ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ”
ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડું વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્ય વયમાં છોડી શકાય !”
સુરેશ દલાલે તો એવું કહ્યું છે કે, તમે વાતો કરો તો થોડું સારું લાગે.
“હું તો બસ ફરવા આવ્યો છું!” આવું કહેનાર નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
બેફામ કહે છે કે, તોયે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.
જયંતી દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી“
કુન્દનિકા કાપડિયા સાથે તો જાણે સાત પગલાં આકાશમાં ભર્યાં.
“ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહેશો? રાજેન્દ્ર શાહ
શયદા, તું કહે છે કે અશ્રુ ચાલ્યાં જાય છે, પણ હું કહું છું, કે આ તો જિંદગી ધોવાય છે.
પિનાકિન ઠાકોર સાથે હું તો પોકારું, "હે ભુવન ભુવનના સ્વામી."
કલાપી તમને તો શું કહેવાનું જ હોય, અહીઁ તો જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની.
કુમારપાળ દેસાઈએ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે ખરું કહ્યું નર્મદે.
શ્યામ સાધુજીની "બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી. ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં."
કરસનદાસ માણેક તમારું જીવન અંજલિ થયું.
મનોજ ખંડેરિયા, તમે કહેશો કેમ આમ બને છે, કે પકડું કલમને, ને હાથ આખે આખો બળે છે?
સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલસમ્રાટના શિષ્ય, માટે બનવું તમારા શિષ્ય.
નાથાલાલ દવે તો કહે છે કે કામ કરે ઈ જીતે રે માલમ ! કામ કરે ઈ જીતે.
દિનકર જોશી સાહેબ, પ���રકાશના કાંઈ પડછાયા હોય ?
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
ઘણીવાર વિચારું જગદીશ જોષીજી, ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હળ્યા પણ, આખા આ આયખાનું શું?
“માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું" સંસ્કૃતિરાણી દેસાઈ તમે કદાચ મળી જશો.
તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી, “જીવીએ પહેલાં, પછી લખાય તો ઠીક છે, ન લખાય તો પણ કંઈ વસવસો નથી.”
“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા.
ચન્દ્રકાન્ત શેઠે કહ્યું કે, કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે ��માજમાં.
અશોક દવે, તમારે તો લખવાના કારણે બપોરનાય ઉજાગરા
હું કાગ ની મઢેલી છું જીતુદાને જડેલી
ગુજરાતી મારુ નામ મને દાદે ઘડેલી
નથડી છે નરસિંહ ની ઝાંઝર ઝવેરના
બેફામે દીધી બંગડી ને સેંથી શૂન્ય ની
અખાની અમીરાત છું ઘાયલ મિજાજી છું
ચંચી ને ચાંદલે સજી ગઝલ ગની ની છું
જલન ની જૂઈ છું ને વેણી એ ગૂંથેલ છું
શેખાદમ ની શેરીએ રુસ્વા ની રસમ છું
શંકરઉમાની અરજ છું કલાપીના કહેણ છું
રમેશ ની પરખ છું આદિલ નો અમલ છું
ઈશરા ના હરિગાન હું શંકર ની કલમ છું
લાડુદાનની લગન સાંયાજી ના સકન છું
આખ્યાન પ્રેમાનંદનું દલપતની દાખેલ છું
કાન્ત નું છું સર્જન હું ગંગાસતી નું ગાન છું
અલગારી કેરા આલમે ખલિલ ના ખેલ છું
કસબી જ કલમ પકડજો લાજાળુ વેલ છું
ટાપરીયા
અડાભીડ કલમ ના કસબીઓ ને ગુજરાતી
ભાષા ને શૃંગાર દેવા બદલ સૌ ગુજરાતી વતી નમન કરી ઋણ અદા કરુંછું .
0 notes
zamairabjr · 1 year
Text
0 notes
dahgomee · 1 year
Photo
Tumblr media
👇 ┏ ━ ━ ━✦❘༻༺❘✦━ ━ ━ ┓ ગ 건강 카⊑를 발견한 당신은 구석구석 ભય부터 발끝까̆̎スΙ건강ગ ત્રૂ들ન 튼튼해̆̈질 것ગ며 마른뼈가 살ටㅏ나ヱ 당신થ 삶 속ના 생⌝ᥣ가 넘칠ヱના요̆ "ʸᴼᵁ ᴬᴿᴱ ᴬ ᴾᴵᶜᵀᵁᴿᴱ ᴼᶠ ᴴᴱᴬᴸᵀᴴ💚" 당신은 건강 그 자체ദ്ദി(☆⸝⸝ʚ̴̶̷̆ ᴗ ʚ̴̶̷̆⸝⸝) ┗ ━ ━ ━✦❘༻༺❘✦━ ━ ━ ┛ . . #카드 #건강 #건강하자 #다곰이 #축복카드 #캐릭터 #프사 #짤 #귀여운 #일러스트 #낙서 #cutedoodle #dtiys #meme #igpic #characterdesign #kawaiiart #stationaryaddict #cutecards #healthy #luck #wishyouthebest #dahgom #encouragement https://www.instagram.com/p/CnAYj6QS5x3/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
zstvnews · 1 year
Text
ગૂગલમાંથી 1 મહિનાની રજા લઈને અમેરીકાથી પ્રમુખસ્વામી મહારાજ ઉત્સવમાં આવ્યો અક્ષર
ગૂગલમાંથી 1 મહિનાની રજા લઈને અમેરીકાથી પ્રમુખસ્વામી મહારાજ ઉત્સવમાં આવ્યો અક્ષર
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દેશ અને વિદેશથી સ્વયંસેવકો જોડાઈ રહ્યા છે. યુએસથી ગૂગલના યુવા કર્મી અક્ષર મોદી સ્વયંસેવક તરીકે જોડાયા છે. અક્ષર મોદી ગૂગલની ઓફિસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. અક્ષર મોદી 1 મહિનાની રજા લઈને સેવા આપવા આવ્યા છે. જેનું ઉદઘાટન ગઈ કાલે પીએમ મોદીએ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે અને આ રાષ્ટ્રપતિની જન્મશતાબ્દીની ઉજવણીમાં ભા ગ લેશે. અમિત શાહ…
Tumblr media
View On WordPress
0 notes
bjymnaroda · 2 years
Photo
Tumblr media
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતની મજબૂત વિદેશનીતિએ છોડી છાપ #ગુજરાતના_દિલમાં_મોદી #bjymnaroda #bjpnaroda #lovejoshi4bjym #narendramodi (at Naroda.Ahemdabad) https://www.instagram.com/p/CjYNlcqp9bT/?igshid=NGJjMDIxMWI=
0 notes
girindiafilmshd · 4 years
Video
Amazing videos | Rare Indian Striped hyena roaming in the cotton farm near Gir forest Visit our website: http://www.girindiafilms.com/ YouTube Subscribe: https://www.youtube.com/c/girindia Facebook Like: https://www.facebook.com/girindiafilm/ Instagram Follow: https://www.instagram.com/gir_india_films/ Twitter Follow: https://twitter.com/GirIndiaFilms #GirIndiaFilms #On24x7News #AsiaticLion #SasanGir #GirForest #SiddiTribal #siddi #jambur #junagadh #NewsJunagadh #NewsGirnar #NewsForLion #NewsForGir #BabbarSher #GirKing #GirLeopard #girwildlifesanctuary #way2wildlife #ગિરનારી #GirnariAvdhit #GirnariRaja #girwildlifeloverphotography #asianlion #girnar #GirnarLion #HanumanMonkey #GirnarForest #IndianStripedHyena #StripedHyena #IndianHyena  (at Gir Forest) https://www.instagram.com/p/CEDztpjApdw/?igshid=1xw3dr0x7i6cc
1 note · View note
bharattankdamanblog · 3 years
Photo
Tumblr media
#वंदेगौमातरम...✨🇮🇳✨... આજ રોજ લીલીયા મુકામે શ્રી ગોપાલ ગૌશાળા માં ગૌસેવા નો લાભ કૃતગ્યતા અનુભવી ગૌશાળા ના તમામ ટ્રસ્ટી શ્રી ઓ વડીલશ્રી ઓ તથા યુવાનો ની ગૌમાતા પ્રત્યે ની નિસ્વાર્થ અસીમ સેવાને વંદન આ ગૌસેવા સૌને પ્રેરણા દાયક બની રહે. #ગૌમાતા_આપણા_રાષ્ટ્રીય_પશુ_સ્થાપિત થાય એ ભારત રાષ્ટ્ર ના અહો ભાગ્ય નીવડે. #ગૌસેવા_એજ_રાષ્ટ્ર_સેવા_પ્રભુ_સેવા...✨🙏✨... https://www.instagram.com/p/CU0JPaQj6QY/?utm_medium=tumblr
1 note · View note
amegujjugreat · 5 years
Photo
Tumblr media
#AmeGujjuGreat #Gujju #Gujarati #Gujarat #અમે #ગુજજુ #ગ્રેટ #અમેગુજજુગ્રેટ #સુપ્રભાત #GoodMorning #Quotes #Morning #Fact #Life #Reality https://www.instagram.com/p/B5T6zQxHFC5/?igshid=1gmpcjawc0yjg
2 notes · View notes
prabalgujaratnews · 8 months
Video
youtube
ગીર સોમનાથ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન ગ...
0 notes
maulikc-blog · 4 years
Photo
Tumblr media
#ગુજરાતી #new #love #sadqoutes #nowshayari #sad #followforfollowback (at Ahmedabad, India) https://www.instagram.com/p/B7ItwXwBO8Z/?igshid=16z79dt23mnc
1 note · View note