Tumgik
#chetansir
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં ધોરણ 6 થી 8 માં તારીખ : 12/03/2020 ને ગુરુવારના રોજ દાંડી યાત્રા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિધાર્થીઓ દ્વારા દાંડી યાત્રાની વિવિધ માહિતી વક્તવ્ય દ્વારા આપવામાં આવી.ગાંધીજીના પ્રિય એવા ભજનો અને પ્રાર્થના સંગીત વૃંદ દ્વારા રજૂ કરવામાં આવ્યા.આચાર્ય શ્રી હિરેનસરે ગાંધીજીના બાળપણના પ્રસંગોની વાતો કરી. #દાંડી_યાત્રા #Dandi_Yatra #Dandi_March #Gandhiji #Satyagrah #Namak_Satyagrah #Salt_Satyagrah #Dandi #JB_KARP #Celebration #Drama #Dance #Speech #Tejassir #Alpeshsir #JIVANISIR #Chetansir #Kalajmem #Vanitamem #Twinkalmem #Komalmem #SAMP_Creative_Studio #SAMP_Foundation #SAMP #JBKARPSCHOOL (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9oafvRh6Kp/?igshid=19wgdlwf6v96u
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં ધોરણ 6 થી 8 માં તારીખ : 07/03/2020 ને શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.જેમાં વિધાર્થીઓ દ્વારા મહિલા સશક્તિકરણને લગતાં નાટકો,ગીતો તેમજ માહિલા સશક્તિકરણને લગતા વક્તવ્યો આપવામાં આવ્યા.આચાર્ય શ્રી હિરેનસર દ્વારા મહિલાઓનું સમાજમાં શું મહત્વ છે તે સમજાવ્યું. #International_Women_Day #Women #Women_empowement #JB_KARP #Celebration #Drama #Dance #Speech #Tejassir #Alpeshsir #Chetansir #Kalajmem #Vanitamem #Twinkalmem #Komalmem #SAMP_Creative_Studio #SAMP_Foundation #SAMP_Group #SAMP #JBKARPSCHOOL (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9eOw8OhgWl/?igshid=1ljchvmj6dbx9
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે. બી એન્ડ કાર્પ કન્યા વિદ્યામંદિર માં ધોરણ ૧ થી ૫ માં 'આંતરાષ્ટ્રીય મહિલા દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. #International_Women_Day #Women #Women_empowement #JB_KARP #Celebration #Drama #Dance #Speech #Tejassir #Alpeshsir #Chetansir #Kalajmem #Vanitamem #Twinkalmem #Komalmem #SAMP_Creative_Studio #SAMP_Foundation #SAMP_Group #SAMP #JBKARPSCHOOL (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9eNetghEj3/?igshid=1fqw6n9ugwjli
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમાં તા:- 28/02/2020 ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે ધોરણ 6 થી 8 સુધીની વિધાર્થિનીઓને માટે વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ હર્ષભેર ક્લીનીંગ મશીન, જૈવિક ખાતર, હવાનું પ્રદૂષણ, જાપાનીઝ પધ્ધતિ વગેરે જેવા મોડેલ બનાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. #Celebration #education #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9LJ6B8hMFJ/?igshid=li75lcmtzkck
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમાં તા:- 28/02/2020 ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે ધોરણ 9ની વિધાર્થિનીઓને સાયન્સ સેન્ટર લઈ જવામાં આવી હતી. જેમાં મ્યુઝિયમ, ફન ગેલેરી, સ્પેશ ગેલેરી, ડાયમંડ ગેલેરી, પ્લેટોનિયમમાં 3D શો દેખાડવામાં આવ્યો હતો. જેનો હેતુ વિદ્યાર્થિનીઓ સાયન્સમાં વધારે ઉત્સુકતાપૂર્વક રસ ધરાવતા થાય તેમજ માહિતગાર થાય એ માટેનો હતો. #Celebration #education #jbkarpschool #Alpeshsir #JIVANISIR #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9KLhZZhphL/?igshid=1n23ma3zd8acz
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં તારીખ : 28/02/2020 ને શુક્રવારના રોજ ધોરણ 6 થી 8 માં વિશ્વ સાયન્સ ડે ની ઉજવણી કરવામાં આવી.જેમાં 6 થી 8 ના બધા જ વર્ગોના વિધાર્થીઓએ વિજ્ઞાનને લગતા અવનવા પ્રોજેક્ટ રજૂ કર્યા.જેમ કે રડારનો ઉપયોગ , સ્માર્ટ સીટી , વોટર પ્યુરિફિકેશન જેવા અનેક અવનવાં પ્રોજેક્ટ રજુ થયા.ગુજરાતી માધ્યમના એમ.ડી શ્રી લાઠીયા સર, અંગ્રેજી માધ્યમના એમ.ડી. શ્રી કે.સી.પટેલ સર , આચાર્ય શ્રી ઠુંમર સર , હિરેનસર , બીનાબેન , વૈશાલીબેન , દર્શનાબેન તેમજ દરેકે વિભાગના કો-ઓર્ડિનેટર શ્રીઓએ આ સાયન્સ ફેરની મુલાકાત લીધી.સમગ્ર કાર્યક્રમનું સંકલન ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન શિક્ષકો , કો-ઓર્ડીનેટર અને આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું. ધોરણ 6 થી 8 ના તમામ વિધાર્થીઓએ પણ આ સાયન્સ ફેરની મુલાકાત લીધી અને વિજ્ઞાનને લગતી અવનવી માહિતી મેળવી. #SCIENCE_FAIR #WORLD_SCIENCE_DAY #SCIENCE #PROJECT #VIGYANMELO #JB_KARP_VIDYA_SANKUL #JBKARP #JIVANISIR #TEJASSIR #CHETANSIR #TWINKALMEM #KAJALMEM #VANITAMEM #KOMALMEM #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP #JBKARPSCHOOL (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9HPckRBFi3/?igshid=a91tat1z4oqd
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ વિદ્યા સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 24મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ માતૃભાષાની સ્પીચ આપવાની સાથે સમૂહગીત ગીત રજૂ કર્યા હતાં.વિધાર્થીઓ દ્વારા માતૃભાષાને લગતા વિવિધ નાટકો પણ રજૂ કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં શાળાના કો-ઓર્ડિનેટર અને આચાર્ય તથા શિક્ષકોએ ઉપસ્થિત રહીને માતૃભાષાનો પ્રસાર-પ્રચાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. #Celebratin #education #bhashadin #jbkarpschool # alpesh sir #kajalmam #komalmam #ashmitamam #twinkalmam #vanitamam #Chetansir #Tejassir #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B89UFfXBW1a/?igshid=16qs1494nzhu0
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે. બી એન્ડ કાર્પ કન્યા વિદ્યામંદિર માં જનરલ નોલેજ માં વધારો થાય તે હેતુથી વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા આયોજિત 'GK IQ' ટેસ્ટમાં ધોરણ:- ૫ થી ૯ ની વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી ત્રણ વિદ્યાર્થિનીઓની રાજ્યકક્ષાએ શિષ્યવૃત્તિ માટે પસંદગી થઈ. તેમને સર્ટિફિકેટ તથા શિષ્યવૃત્તિ આપી સન્માનિત કરાયા હતા. #generalknowledge #currentaffairs #gk #didyouknow #upscmotivation #dailycurrentaffairs #civilservices #currentaffairsquiz #factsdaily #truefacts #ifs #jbkarpschook #jbandkarpvidyasankul #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP #education #jivanisir #tejassir #chetansir #kajalmam #komalmam #ashmitamam #twinkalmam #vanitamam (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B83pDONB3nS/?igshid=u91dibgsc0bj
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે. બી એન્ડ કાર્પ કન્યા વિદ્યામંદિર માં ધોરણ ૧ થી ૫ માં તા:-૨૦/૨/૨૦૨૦ ને ગુરૂવાર ના રોજ ' શિવરાત્રી' ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થિનીઓએ અભિનય ગીત, વક્તવ્ય વગેરે રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના એમ.ડી શ્રી, આચાર્યા શ્રી, કો ઓર્ડીનેટર શ્રી એ હાજરી આપી હતી. #Celebratin #education #bhashadin #jbkarpschool # alpesh sir #chetansir #tejassir # kajalmam # komalmam #ashmitamam # twinkalmam #vanitamam #SAMP_Creative_Studio #SAMP_GROUP #SAMP (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B8ypUgRhRrU/?igshid=1esqj8wlt271a
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ વિદ્યા સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે જો કે, એક દિવસ અગાઉ જ શાળાના કેમ્પસમાં આ ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ માતૃભાષાની સ્પીચ આપવાની સાથે સમૂહગીત અને અભિનય ગીત રજૂ કર્યા હતાં. વિશ્વની અન્ય ભાષાઓની સામે માતૃભાષા સંકોચાઈ રહી હોવાની ચિંતા વ્યક્ત કરતાં શાળાના એમડી લાઠીયા સર દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળાના કોર્ડિનેટર અને આચાર્ય તથા શિક્ષકોએ ઉપસ્થિત રહીને માતૃભાષાનો પ્રસાર-પ્રચાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. #Celebratin #education #bhashadin #jbkarpschool # alpesh sir #chetansir #tejassir # kajalmam # komalmam #ashmitamam # twinkalmam #vanitamam #SAMP_CREATIVE_STUDIO #SAMP_Creative_Studio #SAMP_GROUP #samp (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B8yoEqghJwR/?igshid=1cg3eto0yspky
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં ધોરણ 6 થી 8 માં તારીખ 04/02/2020 ને મંગળવારના રોજ *World Cancer Day* નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં વિધાર્થીનીઓ દ્વારા કેન્સરની જાગૃતિને લગતું નાટક રજૂ કરવામાં આવ્યું.વિદ્યાર્થીનીઓ દ્વારા કેન્સરને લગતું વક્તવ્ય આપવામાં આવ્યું.પ્રિન્સિપાલશ્રી હિરેનસર દ્વાર કેન્સરને લગતી માહિતી આપવામાં આવી. #World_Cancer_Day #Cancer #Programma #6to8 #Jb_KARP_Vidya_Sankul #JBKARP #Alpeshsir #SAMP_GROUP #SAMP_Creative_Studio #Tejassir #Chetansir #Twinkalben #Kajalben #Vanitaben #Asmitaben (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B8JhGwmhoCp/?igshid=1ri0pbcue8626
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
6 to 8 આજ રોજ અમારી શાળામાં વસંત પંચમીની ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત એમ.ડી.શ્રીના હસ્તે દીપ-પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યારબાદ સરસ્વતી-વંદના, આરતી દ્વારા માં સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું. પ્રસંગોચિત નાટકની રજૂઆત કરવામાં આવી, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા. #vasantpanchami #celebration #jbandkarp #gujaratimedium #std6to8 #sampcreativestudio #jivanisir #chetansir #TEJASSIR (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B8Bms3EhEOY/?igshid=2kg95d31c090
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ સ્કૂલમાં પ્રકાશના પર્વ દિવાળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે દિવાળી કાર્ડ અને રંગોળી મેકીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ અવનવા સંદેશા સાથે પર્યાવરણ બચાવવાના અને વ્યસન મુક્તિ સાથેના સ્લોગન સાથે દિવાળી કાર્ડ બનાવ્યાં હતાં. જ્યારે વિદ્યાર્થીઓએ અવનવી ડિઝાઈન સાથે નવા વર્ષ અને દિવાળીને આવકારતાં રંગાળી બનાવી હતી. સાથે જ દિવાળી ઉત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ શિક્ષકો,કો ઓર્ડિનેટર,આચાર્ય, એમડી સર અને ટ્રસ્ટીઓને મીઠાઈઓ ખવડાવી દિવાળી પર્વની ઉજવણી કરતી હતી. શિક્ષકો, કો ઓર્ડિનેટર,આચાર્ય અને એમડી સર તથા ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. #diwali #cad meking #rangoli #shubhkamna #jbandkarp #jivanisir #chetansir #tejassir #kajalmam #asmitamam #vanitamam #twinkalmam #samp_creative_studio #samp_group #jbkarpschool (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B37JE1IBq9o/?igshid=wcej46hpq622
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ સ્કૂલમાં પ્રકાશના પર્વ દિવાળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે દિવાળી કાર્ડ અને રંગોળી મેકીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ અવનવા સંદેશા સાથે પર્યાવરણ બચાવવાના અને વ્યસન મુક્તિ સાથેના સ્લોગન સાથે દિવાળી કાર્ડ બનાવ્યાં હતાં. જ્યારે વિદ્યાર્થીઓએ અવનવી ડિઝાઈન સાથે નવા વર્ષ અને દિવાળીને આવકારતાં રંગાળી બનાવી હતી. સાથે જ દિવાળી ઉત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ શિક્ષકો,કો ઓર્ડિનેટર,આચાર્ય, એમડી સર અને ટ્રસ્ટીઓને મીઠાઈઓ ખવડાવી દિવાળી પર્વની ઉજવણી કરતી હતી. શિક્ષકો, કો ઓર્ડિનેટર,આચાર્ય અને એમડી સર તથા ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. #diwali #cad meking #rangoli #shubhkamna #jbandkarp #jivanisir #chetansir #tejassir #kajalmam #asmitamam #vanitamam #twinkalmam #samp_creative_studio #samp_group #jbkarpschool (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B37IGKJhEhk/?igshid=28ttgjvrcq1h
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં બાલવાટિકા વિભાગમાં તા.11/10/2019ને શુકવાર ના રોજ અર્ધવાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રથમ છ માસ દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.બાલવાટિકા વિભાગમાં અભિનય ગીત સ્પર્ધા ,સાથે સાથે પરંપરાગત તહેવારો દરમિયાન યોજાયેલ સ્પર્ધાઓમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ માં શિક્ષકો દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.અને આવનાર વર્ષ દરમિયાન બાળકો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.price #competation #1stsem #jband karp #alpeshsir #chetansir #tejassir #asmitamam #kajalmam #vanitamam #twinkalmam #samp_group #SAMP_Creative_Studio (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B3eA8oXBHI_/?igshid=7v3ys11qy4wm
0 notes
jbkarpvidyasankul · 5 years
Photo
Tumblr media
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમાં તા:-૨-૧૦-૨૦૧૯ ને બુધવારનાં રોજ ધોરણ 1 થી 10 માં અભ્યાસની સાથે થતી રહેલી અવનવી સહ અભ્યાસિક પ્રવૃતિઓનું ઇનામ વિતરણ કરી વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. #Celebration #education #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B3PSIYLB6Oe/?igshid=r45k254fge8o
0 notes