Tumgik
jbkarpvidyasankul · 1 year
Video
youtube
Dandi Yatra || 12 March to 6 April, 1930 દાંડી યાત્રા
0 notes
jbkarpvidyasankul · 1 year
Video
youtube
Holi Celebration 2023 | JB & KARP Vidya Sankul
0 notes
jbkarpvidyasankul · 1 year
Video
youtube
HOLI CELEBRATION | જે.બી. એન્ડ કાર્પ વિદ્યા સંકુલ - મિશ્રશાળા
1 note · View note
jbkarpvidyasankul · 1 year
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
જે.બી & કાર્પ વિદ્યા સંકુલમાં આજ રોજ વિજ્ઞાન દિન નિમિત્તે ધોરણ 6 થી 8(મિશ્ર શાળા)માં વિજ્ઞાન મેળાની આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિધાર્થીઓએ પોતાની આગવી આવડત દ્વારા અવનવા પ્રોજેક્ટ બનાવ્યાં હતા.આ વિજ્ઞાન મેળાની મુલાકાત શાળાના ટ્રસ્ટીશ્રીઓ , એમ.ડી. શ્રી , આચાર્ય શ્રી તેમજ કો-ઓર્ડીનેટરશ્રીઓએ લીધી હતી.વિદ્યાર્થીઓએ કરેલ ઉમદા કામગીરીની તમામ મહાનુભાવો દ્વારા પ્રશંસા કરવામાં આવી.વિદ્યાર્થીઓએ ખૂબ જ ખંત અને મહેનતથી જે પ્રોજેક્ટ બનાવ્યા હતા તેનો લાભ વિદ્યાર્થીમિત્રોએ પણ વિજ્ઞાન મેળો નિહાળીને લીધો.વિજ્ઞાન શિક્ષકોના અથાક પરિશ્રમના લીધે તેમજ વિદ્યાર્થીઓની મહેનતના લીધે વિજ્ઞાન મેળો એકદમ સફળતા પૂર્વક પાર પડ્યો.
#chetan_ghodasara_5#JBdiamond#schools#jbkarpvidyasankul#jbdiamond#jbkarp#chetan_ghodasara#samp_group#jbkarpschool#samp#school#samp_creative_studio#jbkarpschol#alpesh_jivani#jbkarpshool#sciencefair#sciencefair2023#maths#mathschallenge
0 notes
jbkarpvidyasankul · 1 year
Photo
Tumblr media
જટાધારી શિવ મસ્તકે ગંગા રહેવાસી, ત્રિશુલ સોહે કંઠે વિષ ને નાગધારી, ભસ્મ ચોળી અંગે રહે સંગે સદા ભૂત ટોળી, ૐ નમઃ શિવાય જપે સહુ નરનારી.... ૐ નમઃ શિવાય સહ જણાવવાનું કે મહાશિવરાત્રી પર્વની ઉજવણીના ભાગ રૂપે જે. બી. એન્ડ કાર્પ કન્યા વિદ્યામંદિરમાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો દ્વારા બાળકોને આ પર્વની ઉજવણીના રહસ્યો, તેમને ચડાવવામાં આવતા બિલીપત્ર, દૂધ, ફૂલો, તહેવાર નિમિત્તે કરવામાં આવતા ઉપવાસ અને જાગરણ વગેરેનું મહત્વ અને તેમની પાછળનું ગૂઢ રહસ્ય વાર્તા દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું હતું. (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/CowvzplINwY/?igshid=NGJjMDIxMWI=
0 notes
jbkarpvidyasankul · 1 year
Video
youtube
COMING SOON REELS | AANNUAL FUNCTION 2K23 | JB & KARP VIDYA SANKUL
0 notes
jbkarpvidyasankul · 1 year
Video
youtube
Annual Function 2023 | JB & KARP Vidya Sankul | 11-12-13 January 2k23
0 notes
jbkarpvidyasankul · 1 year
Text
જે.બી. & કાર્પ વિદ્યા સંકુલમાં ધોરણ 6 થી 8(મિશ્ર શાળા)માં આજ રોજ ગુરુ ગોવિંદ સિંહ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.વિધાર્થીઓ દ્વારા ગુરુ ગોવિંદ સિંહના જીવનનો પરિચય આપતા વક્તવ્યો આપવામાં આવ્યાં હતાં.તેમજ ગુરુ ગોવિંદના ભજન પણ ગાવામાં આવ્યા હતા.
instagram
1 note · View note
jbkarpvidyasankul · 2 years
Video
youtube
નારીનું મહત્વ દર્શાવતું નાટક || આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ -2022 || જે.બી....
0 notes
jbkarpvidyasankul · 4 years
Video
youtube
ગણેશ વંદના (MORIYA RE MORIYA) | જે.બી. એન્ડ કાર્પ વિદ્યા સંકુલ | ANNUAL...
0 notes
jbkarpvidyasankul · 4 years
Video
youtube
Gujarati Lagna Geet | Laganiya | Nonstop Lagangeet | JB & KARP VIDYA SANKUL
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
at Jb & Karp Vidya Sankul https://www.instagram.com/p/B-lemk0DsNe/?igshid=zuoq24x64kqp
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
નાના ભૂલકાઓને અભિનય દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય તે માટે તા - 19/03/20 ના રોજ ધોરણ 1-2 માં અભિનય ગીત સ્પર્ધા નું આયોજન થયું હતું જેમાં દરેક શિક્ષક મિત્રો એ શિક્ષણ ને લગતા અભિનય ગીત રજૂ કર્યા હતા ,જેમાં શ્રેષ્ઠ અભિનય રજૂ કરનાર શિક્ષક મિત્રો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B96f6LVBQHx/?igshid=tcmmffwfva2g
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં ધોરણ 6 થી 8 માં તારીખ : 12/03/2020 ને ગુરુવારના રોજ દાંડી યાત્રા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિધાર્થીઓ દ્વારા દાંડી યાત્રાની વિવિધ માહિતી વક્તવ્ય દ્વારા આપવામાં આવી.ગાંધીજીના પ્રિય એવા ભજનો અને પ્રાર્થના સંગીત વૃંદ દ્વારા રજૂ કરવામાં આવ્યા.આચાર્ય શ્રી હિરેનસરે ગાંધીજીના બાળપણના પ્રસંગોની વાતો કરી. #દાંડી_યાત્રા #Dandi_Yatra #Dandi_March #Gandhiji #Satyagrah #Namak_Satyagrah #Salt_Satyagrah #Dandi #JB_KARP #Celebration #Drama #Dance #Speech #Tejassir #Alpeshsir #JIVANISIR #Chetansir #Kalajmem #Vanitamem #Twinkalmem #Komalmem #SAMP_Creative_Studio #SAMP_Foundation #SAMP #JBKARPSCHOOL (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9oafvRh6Kp/?igshid=19wgdlwf6v96u
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે.બી.એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં ધોરણ 6 થી 8 માં તારીખ : 07/03/2020 ને શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.જેમાં વિધાર્થીઓ દ્વારા મહિલા સશક્તિકરણને લગતાં નાટકો,ગીતો તેમજ માહિલા સશક્તિકરણને લગતા વક્તવ્યો આપવામાં આવ્યા.આચાર્ય શ્રી હિરેનસર દ્વારા મહિલાઓનું સમાજમાં શું મહત્વ છે તે સમજાવ્યું. #International_Women_Day #Women #Women_empowement #JB_KARP #Celebration #Drama #Dance #Speech #Tejassir #Alpeshsir #Chetansir #Kalajmem #Vanitamem #Twinkalmem #Komalmem #SAMP_Creative_Studio #SAMP_Foundation #SAMP_Group #SAMP #JBKARPSCHOOL (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9eOw8OhgWl/?igshid=1ljchvmj6dbx9
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે. બી એન્ડ કાર્પ કન્યા વિદ્યામંદિર માં ધોરણ ૧ થી ૫ માં 'આંતરાષ્ટ્રીય મહિલા દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. #International_Women_Day #Women #Women_empowement #JB_KARP #Celebration #Drama #Dance #Speech #Tejassir #Alpeshsir #Chetansir #Kalajmem #Vanitamem #Twinkalmem #Komalmem #SAMP_Creative_Studio #SAMP_Foundation #SAMP_Group #SAMP #JBKARPSCHOOL (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9eNetghEj3/?igshid=1fqw6n9ugwjli
0 notes
jbkarpvidyasankul · 4 years
Photo
Tumblr media
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમાં તા:- 28/02/2020 ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે ધોરણ 6 થી 8 સુધીની વિધાર્થિનીઓને માટે વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ હર્ષભેર ક્લીનીંગ મશીન, જૈવિક ખાતર, હવાનું પ્રદૂષણ, જાપાનીઝ પધ્ધતિ વગેરે જેવા મોડેલ બનાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. #Celebration #education #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9LJ6B8hMFJ/?igshid=li75lcmtzkck
0 notes