Tumgik
Text
મારા મિત્રો આપ સૌનું  LETSBUILDESTINY (ચાલો એક નવા ભવિષ્ય નું ઘડતર કરીએ) માં ખુબ ખુબ સ્વાગત કરું છું.
આજે કઇંક નવીન કરવાનું વિચાર્યું અને બહુ બધા મારા મિત્રો જે નિયમિતપણે મારો બ્લોગ વાંચે છે તેમને મને કહ્યું કે ક્યારેક ગજરાતી માં લખો.તેમને પેહલા તો હું ધન્યવાદ પાઠવું છું મારો બ્લોગ નિયમિતપણે વાંચવા માટે અને અમુલ્ય સુજાવ આપવા બદલ.
તો આજે  હું આપની સમક્ષ ગુજરાતી ભાષા માં મારા વિચાર ને રજુ કરું છું. કઇંક જોડણી કે લખાણ માં ભૂલચૂક હોય તો મારું ધ્યાન દોરવા હું આપ સૌને વિનંતી કરું છું.
તો ચાલો શરૂઆત કરીએ.
કાલે હું અમદાવાદ થી ધર્મજ આવી રહ્યો હતો, બસ એની ગતિ થી ચાલી રહી હતી. મસ્ત ઠંડી હવા ચાલી રહી હતી.મને આમ પણ શિયાળા નું વાતાવરણ બહુ પ્રિય છે.હું મારા વિચારો માં મગ્ન હતો.જયારે પણ હું કુદરતી સાનિધ્ય માં હોઉં ત્યારે મને બહુ સારા વિચારો આવે. ભગવાને જે આ સરસ પ્રકૃતિ બનાવી તેનું નિરક્ષણ કરવાની મજા જ અલગ છે. એટલા માં જ મારી બાજુ માં એક વડીલ આવી ને બેઠા. શરૂઆત માં તો બંને મૌન હતા પરંતુ એમને વાત શરુ કરી.
વડીલ: ક્યાં જવાનું દીકરા?
વિરલ (હું): કાકા ધર્મજ.તમારે?
વડીલ : મારે વિરસદ(ધર્મજ,જી.આણંદ ,ગુજરાત ની નજીક નું એક ગામ))જવાનું છે દીકરા. તો ધર્મજ ના છો એમને?
ધર્મજ ગામની ઘણી વાતો કરી. અને કહ્યું કે મને ૮૫ વર્ષ થયા અને હું રીટાયર્ડ બેંક મેનેજર છું. એમના પરિવાર વિશે પણ થોડો ટૂંકો પરિચય આપ્યો.
મારા પિતાજી પણ બેંક માં હતા તેમ મેં પરિચય આપ્યો અને મારા પરિવાર વિશે પણ થોડો પરિચય આપ્યો.હવે અમારા વચ્ચે વાતો નો સેતુ રચાઈ ચુક્યો હતો.અમારી વાત આગળ ચાલી.તેમને કહ્યું કે તમારા જેવા જુવાન છોકરાઓ જોઉં ત્યારે મને ખાસ કહેવાનું મન થાય. તમને હું કહું તો તમને વાંધો તો નથી ને? મેં કીધું ના કાકા,તમારા જેવા વડીલો જે અનુભવ નું ભાથું અમને આપે એ તો અમારા માટે બહુ ઉપયોગી હોય છે. એમને પણ ગમ્યું. એમને કહેવાની શરૂઆત કરી.
તમારે મિત્રો છે ? મેં કીધું હા. એક સ્મિત સાથે એમને મને કહ્યું કે મારે તો બે જ મિત્રો છે. જે હમેશા મારી સાથે હોય.
સંગીત અને સારા પુસ્તકો.
સંગીત ની વાત કરીએ તો તે મને જિંદગી જીવવા માટે નું મનોબળ પૂરું પાડે છે. જ્યારે પણ મારો મૂડ ખરાબ હોય કે જયારે પણ એમ લાગે કે બસ જિંદગી જીવવાની મજા ચાલી ગઈ છે ત્યારે સંગીત મને જાણે કહે છે કે જો આ જિંદગી કેટલી મસ્ત છે. મુસીબતો તો આવશે અને જશે હું છું ને તારી સાથે. ચાલો હસો અને આગળ વધો. જીવન સંગીત ને મધુર બનાવો.જો માણસ ના જીવન માં સંગીત ના હોય તો માણસ કદાચ ગાંડો જ થઇ જાત.
ચાલો હવે મળીએ મારા બીજા મિત્ર ને સારા પુસ્તકો. પુસ્તકો  જિંદગી કેમ જીવવી અને જીતવી એ સમજાવે છે. જયારે પણ હું કોઈક પ્રશ્ન પર અટકી જાઉં ત્યારે મારો આ મિત્ર આવી ને મને મદદ કરે છે. સ્મિત સાથે તેમને કહ્યું મારા રૂમ માં મેં ખાસ લાઈબ્રેરી  જેવું બનાવ્યું છે. જયારે પણ સમય મળે ત્યાં જાઉં અને સારા પુસ્તકો વસાવ્યા છે તે વાંચું અને મારા પરિવાર ને  પણ તે પુસ્તક વાંચવા માટે કહું છું. રાતે સુવા જતા પહેલા અવશ્યપણે રોજ ની ૩૦ મિનીટ પુસ્તકો સાથે જ કાઢું છું. એમને મને પૂછ્યું તમારો શું અભિપ્રાય છે?મેં કહ્યું કાકા એક દમ સાચી વાત. સંગીત વિષે વધારે કહું તો સંગીત આપણ ને ઘણા બધા રોગો થી પણ બચાવે છે. સંગીત આપણા જીવન માં તણાવ ને ઓછો કરે છે. નકારાત્મક વિચારો ને દુર કરી એક સકારાત્મક અભિગમ આપે છે. આ ઉપરાંત મેં  તેમને ઘણા બધા વૈજ્ઞાનિક પ્રયોગો જે સંગીત પર થયા છે તેની માહિતી આપી. મેડીકલ વિજ્ઞાન પણ હવે તો દર્દી ઓ ની સારવાર માં સંગીત પદ્ધતિ (MUSIC THERAPY) નો ઉપયોગ કરે છે. રોજ સંગીત સાંભળવા થી અને ગીત ગાવા થી જે ફાયદાઓ થાય છે જેવા કે:
તમારી કાર્યક્ષમતા માં વધારો કરે છે.
તમને ખુશનુમા વાતાવરણ આપે છે.
સારી ઊંઘ લાવવા માં મદદ કરે છે.
તમારી યાદશક્તિ અને કોઈ પણ વસ્તુ શીખવાની ની શક્તિ માં વધારો કરે છે.
વૃધ્ધાવસ્થા માં મગજ ની શક્તિ ક્ષીણ થતા અટકાવે છે.
બાળકો માં IQ અને અભ્યાસ માં રૂચી વધારે છે.
અને બીજા મિત્ર એટલે કે પુસ્તક ની વાત કરીએ તો પુસ્તક આપણા ને સારા વિચારો આપે છે. જે જિંદગી સુખે થી જીવવા માટે ખુબ જ જરૂરી છે. કેહવાય છે કે જેમ શરીર ને ઉર્જા માટે ખોરાક ની જરૂર છે તેમ આપણા મગજ ને સારા વિચારો ની જરૂર હોય છે. જીવન માં સકારાત્મક અભિગમ ખુબ જ જરૂરી છે જે સારા પુસ્તકો આપણા ને આપે છે. સારા પુસ્તકો વસાવવા એટલે રૂપિયા નો યોગ્ય ઉપયોગ,બીજી રીતે કહું તો,RIGHT INVESTMENT.કેટલાક સારા પુસ્તકો ની અમારા વચ્ચે ચર્ચા થઇ.કેટલાક સરસ જુના અને નવા ગીતો ની પણ ચર્ચા ચાલી.
ધર્મજ આવી જતા મેં કાકા નો આવી સારી વાતો બદલ આભાર માન્યો અને કહ્યું કે મારા જીવન માં પણ હું આ બે મિત્રો તો હમેશા રાખીશ. એક સુંદર સ્મિત સાથે અમે છુટા પડ્યા.દોસ્તો એ જ ક્ષણે મેં વિચારી લીધું કે તમારી બધા ને સાથે આ વિચાર ની જરૂર થી ચર્ચા કરીશ.ખુબ જ સાચી વાત છે .જોવા જઈએ તો આપણા કાયમ ના બે મિત્રો જે આપણા ને સારું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે તે આજ બે જ છે.ચાલો આજ થી જ આ અનુભવ ને પણ માણી જોઈએ. શું કેહવું ?તમારો અભિપ્રાય નીચે લખી ને જરૂર થી જણાવો.
કેટલાક સુંદર ગીતો જે અચૂક પણે સંભાળવવા
૧. કુછ તો લોગ કહેંગે- અમર પ્રેમ
૨. ના સર જુકાકે કે જીઓ- હમરાઝ મુવી.
૩. એક અંધેરા લાખ સિતારે.( મારા પિતાજી દ્વારા મને પેહલી વખત સાંભળવા મળ્યું હતું)-આખિર કયું.
૪. જિંદગી કૈસી હૈ પહેલી.
કેટલાક સારા પુસ્તકો:
૧. ભગવદ ગીતા તેના મૂળ સ્વરૂપે
૨. ચિંતા છોડો અને સુખ થી જીવો.
૩. વિચારો અને ધનવાન બનો- નેપોલિયન હિલ નું પુસ્તક
૪. શ્રીમદ ભાગવદ
૫. અર્ધજાગૃત મન ની શક્તિ- ડો.જોસેફ મર્ફી.
બીજા તમારા અભિપ્રાય મુજબ ના ગીતો અને પુસ્તકો વિશે નીચે જણાવો.
હંમેશા હસતા રહો. હંમેશા સુરક્ષિત રહો. સદાય સકારાત્મક અભિગમ રાખો. કાલે ફરી મળીશું.
જો આપને આ બ્લોગ ના આર્ટીકલ ગમે તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો ને મોકલજો.
      મારા બે સારા મિત્રો- જિંદગી જીતવાની રીત મારા મિત્રો આપ સૌનું  LETSBUILDESTINY (ચાલો એક નવા ભવિષ્ય નું ઘડતર કરીએ) માં ખુબ ખુબ સ્વાગત કરું છું. આજે કઇંક નવીન કરવાનું વિચાર્યું અને બહુ બધા મારા મિત્રો જે નિયમિતપણે મારો બ્લોગ વાંચે છે તેમને મને કહ્યું કે ક્યારેક ગજરાતી માં લખો.તેમને પેહલા તો હું ધન્યવાદ પાઠવું છું મારો બ્લોગ નિયમિતપણે વાંચવા માટે અને અમુલ્ય સુજાવ આપવા બદલ. તો આજે  હું આપની સમક્ષ ગુજરાતી ભાષા માં મારા વિચાર ને રજુ કરું છું. કઇંક જોડણી કે લખાણ માં ભૂલચૂક હોય તો મારું ધ્યાન દોરવા હું આપ સૌને વિનંતી કરું છું. તો ચાલો શરૂઆત કરીએ. કાલે હું અમદાવાદ થી ધર્મજ આવી રહ્યો હતો, બસ એની ગતિ થી ચાલી રહી હતી. મસ્ત ઠંડી હવા ચાલી રહી હતી.મને આમ પણ શિયાળા નું વાતાવરણ બહુ પ્રિય છે.હું મારા વિચારો માં મગ્ન હતો.જયારે પણ હું કુદરતી સાનિધ્ય માં હોઉં ત્યારે મને બહુ સારા વિચારો આવે. ભગવાને જે આ સરસ પ્રકૃતિ બનાવી તેનું નિરક્ષણ કરવાની મજા જ અલગ છે. એટલા માં જ મારી બાજુ માં એક વડીલ આવી ને બેઠા. શરૂઆત માં તો બંને મૌન હતા પરંતુ એમને વાત શરુ કરી. વડીલ: ક્યાં જવાનું દીકરા? વિરલ (હું): કાકા ધર્મજ.તમારે? વડીલ : મારે વિરસદ(ધર્મજ,જી.આણંદ ,ગુજરાત ની નજીક નું એક ગામ))જવાનું છે દીકરા. તો ધર્મજ ના છો એમને? ધર્મજ ગામની ઘણી વાતો કરી. અને કહ્યું કે મને ૮૫ વર્ષ થયા અને હું રીટાયર્ડ બેંક મેનેજર છું. એમના પરિવાર વિશે પણ થોડો ટૂંકો પરિચય આપ્યો. મારા પિતાજી પણ બેંક માં હતા તેમ મેં પરિચય આપ્યો અને મારા પરિવાર વિશે પણ થોડો પરિચય આપ્યો.હવે અમારા વચ્ચે વાતો નો સેતુ રચાઈ ચુક્યો હતો.અમારી વાત આગળ ચાલી.તેમને કહ્યું કે તમારા જેવા જુવાન છોકરાઓ જોઉં ત્યારે મને ખાસ કહેવાનું મન થાય. તમને હું કહું તો તમને વાંધો તો નથી ને? મેં કીધું ના કાકા,તમારા જેવા વડીલો જે અનુભવ નું ભાથું અમને આપે એ તો અમારા માટે બહુ ઉપયોગી હોય છે. એમને પણ ગમ્યું. એમને કહેવાની શરૂઆત કરી. તમારે મિત્રો છે ? મેં કીધું હા. એક સ્મિત સાથે એમને મને કહ્યું કે મારે તો બે જ મિત્રો છે. જે હમેશા મારી સાથે હોય. સંગીત અને સારા પુસ્તકો. સંગીત ની વાત કરીએ તો તે મને જિંદગી જીવવા માટે નું મનોબળ પૂરું પાડે છે. જ્યારે પણ મારો મૂડ ખરાબ હોય કે જયારે પણ એમ લાગે કે બસ જિંદગી જીવવાની મજા ચાલી ગઈ છે ત્યારે સંગીત મને જાણે કહે છે કે જો આ જિંદગી કેટલી મસ્ત છે. મુસીબતો તો આવશે અને જશે હું છું ને તારી સાથે. ચાલો હસો અને આગળ વધો. જીવન સંગીત ને મધુર બનાવો.જો માણસ ના જીવન માં સંગીત ના હોય તો માણસ કદાચ ગાંડો જ થઇ જાત. ચાલો હવે મળીએ મારા બીજા મિત્ર ને સારા પુસ્તકો. પુસ્તકો  જિંદગી કેમ જીવવી અને જીતવી એ સમજાવે છે. જયારે પણ હું કોઈક પ્રશ્ન પર અટકી જાઉં ત્યારે મારો આ મિત્ર આવી ને મને મદદ કરે છે. સ્મિત સાથે તેમને કહ્યું મારા રૂમ માં મેં ખાસ લાઈબ્રેરી  જેવું બનાવ્યું છે. જયારે પણ સમય મળે ત્યાં જાઉં અને સારા પુસ્તકો વસાવ્યા છે તે વાંચું અને મારા પરિવાર ને  પણ તે પુસ્તક વાંચવા માટે કહું છું. રાતે સુવા જતા પહેલા અવશ્યપણે રોજ ની ૩૦ મિનીટ પુસ્તકો સાથે જ કાઢું છું. એમને મને પૂછ્યું તમારો શું અભિપ્રાય છે?મેં કહ્યું કાકા એક દમ સાચી વાત. સંગીત વિષે વધારે કહું તો સંગીત આપણ ને ઘણા બધા રોગો થી પણ બચાવે છે. સંગીત આપણા જીવન માં તણાવ ને ઓછો કરે છે. નકારાત્મક વિચારો ને દુર કરી એક સકારાત્મક અભિગમ આપે છે. આ ઉપરાંત મેં  તેમને ઘણા બધા વૈજ્ઞાનિક પ્રયોગો જે સંગીત પર થયા છે તેની માહિતી આપી. મેડીકલ વિજ્ઞાન પણ હવે તો દર્દી ઓ ની સારવાર માં સંગીત પદ્ધતિ (MUSIC THERAPY) નો ઉપયોગ કરે છે. રોજ સંગીત સાંભળવા થી અને ગીત ગાવા થી જે ફાયદાઓ થાય છે જેવા કે: તમારી કાર્યક્ષમતા માં વધારો કરે છે. તમને ખુશનુમા વાતાવરણ આપે છે. સારી ઊંઘ લાવવા માં મદદ કરે છે. તમારી યાદશક્તિ અને કોઈ પણ વસ્તુ શીખવાની ની શક્તિ માં વધારો કરે છે. વૃધ્ધાવસ્થા માં મગજ ની શક્તિ ક્ષીણ થતા અટકાવે છે. બાળકો માં IQ અને અભ્યાસ માં રૂચી વધારે છે. અને બીજા મિત્ર એટલે કે પુસ્તક ની વાત કરીએ તો પુસ્તક આપણા ને સારા વિચારો આપે છે. જે જિંદગી સુખે થી જીવવા માટે ખુબ જ જરૂરી છે. કેહવાય છે કે જેમ શરીર ને ઉર્જા માટે ખોરાક ની જરૂર છે તેમ આપણા મગજ ને સારા વિચારો ની જરૂર હોય છે. જીવન માં સકારાત્મક અભિગમ ખુબ જ જરૂરી છે જે સારા પુસ્તકો આપણા ને આપે છે. સારા પુસ્તકો વસાવવા એટલે રૂપિયા નો યોગ્ય ઉપયોગ,બીજી રીતે કહું તો,RIGHT INVESTMENT.કેટલાક સારા પુસ્તકો ની અમારા વચ્ચે ચર્ચા થઇ.કેટલાક સરસ જુના અને નવા ગીતો ની પણ ચર્ચા ચાલી. ધર્મજ આવી જતા મેં કાકા નો આવી સારી વાતો બદલ આભાર માન્યો અને કહ્યું કે મારા જીવન માં પણ હું આ બે મિત્રો તો હમેશા રાખીશ. એક સુંદર સ્મિત સાથે અમે છુટા પડ્યા.દોસ્તો એ જ ક્ષણે મેં વિચારી લીધું કે તમારી બધા ને સાથે આ વિચાર ની જરૂર થી ચર્ચા કરીશ.ખુબ જ સાચી વાત છે .જોવા જઈએ તો આપણા કાયમ ના બે મિત્રો જે આપણા ને સારું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે તે આજ બે જ છે.ચાલો આજ થી જ આ અનુભવ ને પણ માણી જોઈએ. શું કેહવું ?તમારો અભિપ્રાય નીચે લખી ને જરૂર થી જણાવો. કેટલાક સુંદર ગીતો જે અચૂક પણે સંભાળવવા ૧. કુછ તો લોગ કહેંગે- અમર પ્રેમ ૨. ના સર જુકાકે કે જીઓ- હમરાઝ મુવી. ૩. એક અંધેરા લાખ સિતારે.( મારા પિતાજી દ્વારા મને પેહલી વખત સાંભળવા મળ્યું હતું)-આખિર કયું. ૪. જિંદગી કૈસી હૈ પહેલી. કેટલાક સારા પુસ્તકો: ૧. ભગવદ ગીતા તેના મૂળ સ્વરૂપે ૨. ચિંતા છોડો અને સુખ થી જીવો. ૩. વિચારો અને ધનવાન બનો- નેપોલિયન હિલ નું પુસ્તક ૪. શ્રીમદ ભાગવદ ૫. અર્ધજાગૃત મન ની શક્તિ- ડો.જોસેફ મર્ફી. બીજા તમારા અભિપ્રાય મુજબ ના ગીતો અને પુસ્તકો વિશે નીચે જણાવો. હંમેશા હસતા રહો. હંમેશા સુરક્ષિત રહો. સદાય સકારાત્મક અભિગમ રાખો. કાલે ફરી મળીશું. જો આપને આ બ્લોગ ના આર્ટીકલ ગમે તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો ને મોકલજો.
0 notes
Text
That's why we need to do exercise
That’s why we need to do exercise
Hello friends. Welcome to Letsbuilddestiny
Today’s topic I have chosen to bring awareness about our health. I also need to do this strickly and whatever the season or atmosphere is have to go with this rule.
Many of us are doing this on a daily basis and I need to congratulate them.
Yes topic is benefits of exercise
To start with let me quote one nice saying
” Health is wealth” if we have good…
View On WordPress
0 notes
Text
Strengthen your self
Hello friends. Welcome to the Letsbuilddestiny
Today we will Keeo this topic short and let’s make this topic interactive
Since a week I was working on a topic how to make ourself STRONG? I was constantly engaged for this topic and I thought to make this topic interesting and interactive
I have made a list of my weaknesses and strengths. And stick it on a wall form. Where I can see them daily, as…
View On WordPress
0 notes
Text
Its time to evaluate.letsbuilddestiny needs your help
Its time to evaluate.letsbuilddestiny needs your help
Hey Friends, Welcome to my blog
My motto to write in this blog is to just
help people to stay motivated
prevent low age suicide incidents.
make youth and people to think in a new direction.
thoughts that are necessary for daily life
Now Today is the day for feedback of my work
Kindly give your precious time to fill up a feedback form so I can make improvements.
I am sharing a link for the…
View On WordPress
0 notes
Text
Hey friends, Welcome and very Good morning
Today’s discussion is very short but wants to give an important message to have a successful and peaceful life.
When you read the title you might be thinking that I am going to talk about some famous personalities or celebrities. But the answer is NO!
Of course, they are not less than any famous celebrity. They are a very integral part of our society. Let’s Open a secret
You should spend your some time with two types people
1 Old age people.
2. little kids
They both will give you things necessary to achieve success and peaceful life
When you will spend your time with old age people they will talk about their experiences. Mistakes they have done and achievements they got during their time. They will help you in some of your critical problems. you will get good thoughts and their precious experience of life journey. They will also feel good by having small talk with you as they need someone to talk with and to spend some time with young people. Just give a try. Spend time in weekdays or whenever you feel comfortable to talk with. Go to one of the old age homes in your town or old age people in your families. greet them and have a short talk with them about their past achievements. They will give you all the necessary details for success selflessly. They want nothing just they want someone to have little time for them to sit and talk.
Second most important is little kid or kids. Any newborn baby or 1-2 years old kids.
Here you will get refreshed mood. You will forget any of your tension or you get rid of stress. You fill light. even you get rid of your anger. Just be a little kid with them. try to make them smile. or have talk with them. babies are so innocent and they have nothing to hide. They enjoy small things like seeing a sparrow or just by your funny expressions. when you see their smile you will forget everything that is a cause of stress or anger in your mind. Just give a try. even scientific studies have proven that when you spend time with tiny babies your stress level is at a minimum by lowering cortisol level and you will have more positive energy.
So for any success, these two important things experience and peace of mind are absolutely necessary. Whenever you feel stress & frustration go to old age people to get some advice or a solution to your problem. they also give you the courage to fight with problems you have. and play with babies for some time so that your stress level goes down so you can have more focus and clear vision.
Give a try.
You agree comment your experience in the comment box below.
Keep smiling. keep motivated. Stay safe. stay positive.
Follow us on Facebook and Instagram and subscribe to our youtube channel lestbuilddestiny
    Day 09 13/12/2018 Spend time with these 2 people Hey friends, Welcome and very Good morning Today's discussion is very short but wants to give an important message to have a successful and peaceful life.
0 notes
Text
Day 8 12/12/2018 Security Tips For Girls
Day 8 12/12/2018 Security Tips For Girls
Hey Friends, welcome and good morning.
Today we will see something new and very interesting.
I choose today’s topic by seeing one of the most amazing Whatsapp Video and find it useful and necessary to share
This blog is especially for girls and women. In today’s world, it is very much necessary to educate girls and women about security measures. As anything bad can happen if they don’t know this…
View On WordPress
0 notes
Text
Day 07 11/12/2018 Expectation- The root cause of all suffering
Day 07 11/12/2018 Expectation- The root cause of all suffering
Hello friends. Welcome and good morning, first of all, thank you so much all of you for your marvelous support and love. It gives me the motivation to write something new.
Today’s topic is about to know what is the root cause of all our sadness, suffering.
Yesterday when I was walking in the garden, one of my neighbors met me and told me that Hey! Viral, I am daily reading your blogs and thank…
View On WordPress
0 notes
Text
Day 06 10/12/2018 It's time to think about this.
Day 06 10/12/2018 It’s time to think about this.
Hello friends, Welcome and Very Good Morning.
Headlines: 55 lakhs candidates are searching for Jobs to meet their daily living In Gujarat, India.In spite of having a good degree.
Yesterday’s news lines make me think the whole day.
Today’s title is about unemployment in spite of getting post-graduate degree.and is bitter truth of our today’s society. I think now it’s high time to take action and…
View On WordPress
0 notes
Text
Day 5 09/08/2018 Motivational pictures
Day 5 09/08/2018 Motivational pictures
Stay happy. Stay Postive. Keep smiling. Follow Letsbuilddestiny for more upcoming posts. Thank you for your love and support.
View On WordPress
0 notes
Text
Hello Friends, Welcome and Good Morning,
Today Let’s talk something different. My today’s topic is something very different but I feel it is important things to share with you all.
In today’s world of technology, it’s so easy and comfortable to do things instantly and conveniently.
Like, If I  want to travel to someplace I have to just go online and can book my tickets and book a room to stay without going to that bus service provider. We will also get good discounts. So useful.
If I want to pay bills I can simply go to online and can pay my bills without standing in long ques. SO many things like online recharge, fund transfer, sending important documents, sharing photos with my friends. Well, let’s not waste to time in discussing all this. let’s come to point.
Yesterday I got one message from my friend saying just click this link and you will get 50 rs Paytm cash. And one more sentence added to that thing that “I got it. must try it”
There are so many messages like that and we get various links of fake news or promotions in WhatsApp messenger. All these things are great risks. Via those methods, You phone or bank account or profile may be hacked. You have no idea but your every action can be tracked.
So let me share some tips and websites links that will help us to be more secure and safe.
Tips:
Never Ever click of links that show fake promotion like one I shared above. First, check on the orginal website or you can mail to its customer care. Its a best and common hacking trick used to get all your details.
Never ever open links from unknown sources and I request you to don’t be in hurry to forward such links to your friends and family members. always check on google or original site for validity.
Always open links that have HTTPS: written on it and not HTTP only. Here “S” stands for Secure. Still before sharing or opening check its validity.
A secure website has its name written on the address bar. For more details click here and look at the address bar.
Never share your personal details on phone saying that we are calling from so and so the bank or company. Especially your card number, PIN number, CCV, bank account number etc.
Always change your password for your Net banking, Email, Social Media account, Cards periodically. And Never use simple passwords like Birthdate, mobile number, your name like that. In hacking, there is a subject called Social engineering that deals with getting your details from social media.
If possible never use Cracked versions of software it is the most common way to infect your pc or mobile phone.
Always have antivirus installed and keep it updated for the latest virus update definition.
For mobile phone never install application for an unknown source. Always see reviews and vendor of that software.
Especially for Girls never ever check your social media account from workplace computer or from someone else’s mobile phone. Never accept a friend request from unknown person although you have so many mutual friends. Have a habit of logout from the end of the session and always a clear history of your browsing.
Never save password on browsers of important websites like social media and net banking. always set a mobile alert for each time you log in.
while installing application always check what permissions they ask and never ever blindly allow it. Like if software wants to allow your gallery or messaging or want to access your location always think twice before allowing that application. if the application has nothing to with your gallery or messaging or location simple deny it.
If possible encrypt your mobile. will write a short blog on that soon.
Never share your live location on Facebook or Instagram. One incident of theft in one city occur and thief confessed that we knew that they were not home by seeing their post on Facebook. So be aware.
If I forgot to write down something very important kindly comment it below and help in spreading awareness
In case if any day something bad happens or you will be a victim of the cyber attack immediately go to police and cybersecurity specialist to help you.
Important Sites to Visit:
https://www.cyberswachhtakendra.gov.in/security-tools.html
https://www.cert-in.org.in/SecurityofPC/SPC_colored_English/large/credit_frauds.html
https://www.digicert.com/blog/buy-site-know-website-secure/
https://www.cert-in.org.in/SecurityofPC/SPC_colored_English/large/index.html
https://infosecawareness.in/family/
Some of the very important Documents to download and read
Mobile_phone_Security
USB_Security
Phishing
Desktop_security
Broadband_Security.
    Day 4 08/12/2018 Cybersecurity Tips Hello Friends, Welcome and Good Morning, Today Let's talk something different. My today's topic is something very different but I feel it is important things to share with you all.
0 notes
Text
Day 3 07/12/2018 I never thought of this!!!!
Day 3 07/12/2018 I never thought of this!!!!
Hey Friends, Welcome and Good Morning.
Let’s talk today about most common lines by most of us “I never thought of this still It happened”
Yesterday when I was talking to my friend, he asked me one question. He told me hey Viral I saw Your blog and when I read its first line “Our thought is everything. The thought is responsible for our circumstances and our life” I feel I should talk to you and…
View On WordPress
1 note · View note