Tumgik
kzone3418 · 4 years
Text
સેલિબ્રિટી ફંડા - અદિતિ રાવ
સેલિબ્રિટી ફંડા – અદિતિ રાવ
દિલ્હી-6થી બૉલીવુડમાં પ્રવેશનારી અદિતિ રાવ હૈદરીને યોગ કરવા અને ડાન્સ કરવો બહુ જ પસંદ છે. અદિતિનું કહેવું છે કે યોગ અને ડાન્સ મારી સ્કિનને ગ્લોઈંગ રાખવામાં ખુબ મદદ કરે છે. અદિતિ સાથે તેની બ્યુટી અને ફિટનેસ વિશે વધુ વિગતમાં વાત
Tumblr media
તમે તમારી સ્કિનની સંભાળ કેવી રીતે લો છો?
મને યોગ અને ડાન્સ કરવો બહુ જ પસંદ છે.ડાન્સ અને યોગ મારી સ્કિનને ક્લીન અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. હું મારા ફેસ ઉપર…
View On WordPress
0 notes
kzone3418 · 4 years
Photo
Tumblr media
ગઝલ – એકવાર મળ જ્યાંથી અલગ થયા એ જગા એકવાર મળ,ક્યાં કીધું રોજે રોજ ભલા એક વાર મળી, કેવી રીતે કહું કે સજા ભોગવી બહુ,ભૂલી જા મારા દોષ બધા એકવાર મળ,
0 notes
kzone3418 · 4 years
Text
બિંદેશ્વર પાઠક
Tumblr media
બિંદેશ્વર પાઠકના પ્રયાસોથી દેશમાં બન્યા ‘સુલભ શૌચાલયો’, શુ તમે જાણો છો બિંદેશ્વર પાઠક કોણ છે? આવો જાણીએ બિંદેશ્વર પાઠક વિશે અને એમના પ્રયાશો વિશે.
ગાંધીજીના જીવન અને તેમના યોગદાન વિશે તો સમગ્ર દુનિયા જાણે છે. મહાત્માગાંધીના વિચારોએ અનેક લોકોને પ્રેરિત પણ કર્યા છે, જેઓ એક અલગ જ ઇતિહાસ રચી ગયા. આ ઇતિહાસકારમાં એક મોટું નામ છે બિંદેશ્વર પાઠકનું.સુલભ ઇન્ટરનેશનલના સંસ્થાપક બિંદેશ્વર પાઠક મહાત્મા…
View On WordPress
0 notes
kzone3418 · 4 years
Text
પાઈનેપલ કુકુમ્બર સલાડ
Tumblr media Tumblr media
સામગ્રીઃ
1 કપ પાઈનેપલ
1 કપ કુકુમ્બર
6 નંગ ચેરી ટમેટાં
1/2 કપ કોબીજ
2 ટી.સ્પૂન કોથમરી
1 ટી.સ્પૂન મધ
2 ટી.સ્પૂન લીંબુનો રસ
દોઠ ટી.સ્પૂન દાળિયાની દાળ
મીઠું સ્વાદનુસાર
મરી પાવડર સ્વાદનુસાર
રીત:
એક બાઉલમાં લીંબુનો રસ, મધ, દાળિયાની દાળ, મીઠું અને મરી પાવડર નાખી મિક્સ કરો.
ત્યારબાદ બાકીની બધી જ સામગ્રી નાખી સરખી રીતે મિક્સ કરો.
3. બધી જ સામગ્રી સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તેને પીરસી દો.
પા…
View On WordPress
1 note · View note