Tumgik
kunal4479 · 4 months
Text
ભલે જીવનમાં કોઈ ગર્લફ્રેન્ડ ન હોય, છતા પણ જગજીત સિંહની ગઝલો સાંભળવા બેસો તો એવું લાગે કે તમે 10-12 ગર્લફ્રેન્ડ તમને છોડી ગઈ છે. ગઈકાલે જગજીતની ગઝલો સાંભળીને હું ગર્લફ્રેન્ડને યાદ કરીને એક કલાક સુધી રડ્યો. પછી યાદ આવ્યું કે મારી કોઈ ગર્લ ફ્રેન્ડ જ નથી,તેથી વધુ બે કલાક રડ્યો. પછી ધ્યાન આપ્યું કે હું તો પરણેલો છું. એ પછી ચાર કલાક ફરી રડ્યો.
View On WordPress
0 notes
kunal4479 · 1 year
Text
જિંદગી
એક ડૉક્ટર બહુ જ હોશિયાર હતા.તેમના વિશે કહેવાતું કે, એ તો મોતની નજીક પહોંચી ગયેલા માણસોને પાછા લઈ આવે છે.ડૉક્ટર પાસે જે દર્દી આવે તેની પાસે એક ફોર્મ ભરાવે.દર્દીને પૂછે કે, તમે આ ફોર્મમાં લખો કે,જો તમે બચી જશો તો તમે કેવી રીતે જીવશો..? જિંદગીમાં જે બાકી રહી ગયું છે,એ શું છે..?દરેક દર્દી પોતાના દિલની વાત લખતો.હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વિતાવીશ.મારા દીકરા અને દીકરીનાં સંતાનો સાથે પેટ…
View On WordPress
0 notes
kunal4479 · 1 year
Text
2 notes · View notes
kunal4479 · 1 year
Text
2 notes · View notes
kunal4479 · 1 year
Text
0 notes
kunal4479 · 1 year
Text
0 notes
kunal4479 · 1 year
Text
વાસ્તવિક શિક્ષા
વાસ્તવિક શિક્ષા.. ટી.એન. શેષાન મુખ્ય ચુંટણી કમિશ્નર હતા. પત્ની સાથે યુપીની યાત્રા પર હતા. રસ્તામાં એક બગીચા પાસે રોકાણા. બાગના એક ઝાડ પર સુગરીનો માળો હતો. એની પત્ની કહે, મને આ માળો મંગાવી આપો, મારે ઘર સજાવટમાં રાખવો છે. શેષાન સાહેબે સાથે રહેલા સિક્યુરીટી ગાર્ડને કીધું,આ માળો લાવો. સિક્યુરીટી ગાર્ડ પાસે જ ઘેટાં બકરા ચરાવતા એક અભણ છોકરાને કહે છે કે, આ માળો ઉતારી દે તો તને બદલામાં દસ રૂપિયા આપીએ પણ…
View On WordPress
0 notes
kunal4479 · 1 year
Text
સુરતી ખમણ 😃
અમે સુરતીખમણ લોચો ને ઘારી ઉપરાંત..સુરતી ભાષાની આસ્વાદ મજાનો અનુભવ….સુધ્ધ અને ટાજી હૂરટી ભાસાની હુવાસ!!!..વાંચતા વાંચતા અનુભવો….મજા આવશે… સંસ્કારનગરી વડોદરાના વૈષ્ણવજન મીતકુમારે યુવાનીના ઉંબરે પગરણ માંડયાં.કન્યાઓ જોવાનું શરૂ કર્યું. બેટર ચોઈસ અને વાઈડ સિલેક્શન માટે એમણે ‘ડક્સીન ગુજરાટ’ના સુરત શહેર તરફ નજર દોડાવી. કુંડળી મેચ થઈ. પરિવારો અનુકૂળ હતા એટલે મીતકુમાર કન્યાને સુરત જોવા જવા…
View On WordPress
0 notes
kunal4479 · 1 year
Text
Bird bricks
બર્ડ બ્રિક્સ/નવા બનતા મકાનોમાં બખોલ પડવાના કોન્સેપ્ટ.. ઘરના પક્ષી તરીકે જાણીતું અને માનીતું બનેલું રૂપકડું પક્ષી એટલે ચકલી. આજે સમગ્ર વિશ્વમાં ચકલીઓને બચાવવા માટે ૨૦ માર્ચ ના રોજ ચકલી દિવસની ઉજવણી કરી રહ્યા છે. એક સમય હતો કે ચકલીને સમગ્ર વિશ્વમાં ઘરના પક્ષી તરીકે ઓળખવામાંઆવતું હતું. સામાન્ય રીતે ચકલીઓ નજર પડે ત્યાં જોવા મળતી હતી, પરંતુ ધીમે ધીમે વાતાવરણની અનિશ્ચિતતા અને પ્રતિકૂળતા તેમજ સતત વધી…
View On WordPress
0 notes
kunal4479 · 1 year
Text
marshmallow theory
સ્કૂલમાં ત્રીજો પીરીયડ શરૂ થયો. શિક્ષક વર્ગમાં આવ્યા. આવીને તેઓએ એક સરસ રંગની થેલી ખોલી અને એમાંથી ચૉકલેટ્સ કાઢી. મૉનિટરને કહીં, તેઓએ એ ચૉકલેટ્સ બધાને વિતરીત કરી. દરેકને એક એક. ચૉકલેટ ઘણીજ ઉંચી ક્વોલિટી ધરાવે છે, એ હાથમાં લેતા જ ખબર પડતું હતું. પૅકિંગ પણ ખૂબ આકર્ષક હતું. બધાને ચૉકલેટ્સ આપ્યા પછી, શિક્ષકે સૂચના આપી કે, તેઓ હવે પ્રિન્સિપાલ સરને મળવા જાય છે. તેઓ ૧૦ મિનિટ પછી પાછા આવશે. ત્યાં સુધી…
View On WordPress
0 notes
kunal4479 · 1 year
Text
બુઝાયેલી મીણબતી
બુઝાયેલી મીણબત્તી.. ગૌરાંગ કે. દેસાઈ એક માણસને એક દીકરી. બસ, એક જ સંતાન. આઠેક વર્ષની દીકરી એને ખૂબ જ વહાલી.એ એને પોતાના જીવથીય વધારે વહાલી.અરે..! એ જ જાણે એની જિંદગી..એક દિવસ એ દીકરી માંદી પડી. એ માણસે પહેલા તો ગામના સ્થાનિક ડૉક્ટરપાસે દવા કરાવી, પણ દીકરીની માંદગીમાં કોઈ જ ફરક પડ્યો નહીં. બાજુના ગામના મોટા ગણાતા ડૉક્ટરની દવા લીધી, પરંતુ દીકરીની માંદગી તો વધતી જ ચાલી. એ પછી તો એણે એ દીકરી માટે…
View On WordPress
0 notes
kunal4479 · 1 year
Photo
Tumblr media
at Lunavada https://www.instagram.com/p/CpmzhZZsyKv/?igshid=NGJjMDIxMWI=
0 notes
kunal4479 · 1 year
Photo
Tumblr media
at Lunavada https://www.instagram.com/p/CphJkS4MV1v/?igshid=NGJjMDIxMWI=
0 notes
kunal4479 · 1 year
Text
અદભુત પ્રેમ ❤️❤️❤️
પ્રેમ એટલે શુ..? ડૉ.આઈ.કે.વીજળીવાળાન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની પૂછપરછની બારી પરના ઘડિયાળમાં સમય થયો હતો….છ વાગવામાં પાંચ મિનિટ ઓછી. એક કદાવર અને ફૂટડો આર્મી જવાન ઝીણી આંખ કરીને સમય નોંધી રહ્યો હતો. એક વખત આ ઘડિયાળ સામે અને બીજી વખત પોતાના કાંડાઘડિયાળ સામેજોઇને એણે બેઉ ઘડિયાળો બરાબર ચાલી રહ્યાં છે તેની ખાતરી કરી લીધી. એનો દરેક હાવભાવ અને પ્રત્યેક હલનચલન એ અતિ આતુરતાપૂર્વક કોઇકની રાહ જોઇ…
View On WordPress
0 notes
kunal4479 · 1 year
Photo
Tumblr media
at Lunavada https://www.instagram.com/p/CoZPVh2N-M7/?igshid=NGJjMDIxMWI=
0 notes
kunal4479 · 1 year
Text
"એક દિવસ ઈશ્વર ભૂલો પડશે...". - અજ્ઞાત
“એક દિવસ ઈશ્વર ભૂલો પડશે…” – અજ્ઞાતકોઈ કારણથી આજે સ્ટાફ બસ રેગ્યુલર સમયથી મોડી આવવાની હતી..ઠંડીનું વાદળીયું વાતવરણ.. કોઈ હિલ સ્ટેશનની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ ગમતું, તેના બે કારણ હતા..એક તો સ્વેટર મફલર થી કવર કરેલ મારા શરીરથી ઠંડી દૂર રહેતી હતી અને બીજું કારણ પાકીટ ની ગરમી મારી સાથે હતી..પાકીટ જો ભરેલ હોય જીવનની દરેક તકલીફો..નાની લાગે બાકી તો કીડી ડંખ મારે તો પણ કોબ્રા એ ડંશ માર્યો હોય…
View On WordPress
0 notes
kunal4479 · 1 year
Text
મહારાણા પ્રતાપ 🙏🙏🙏
મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જયવંતા કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ…
View On WordPress
0 notes