Tumgik
#રાજકોટ વરસાદ
justclickkp · 10 months
Text
Ambalal Patel ni Agahi : અંબાલાલ પટેલ ની આગાહી
Ambalal Patel ni Agahi : હવામાન વિભાગ દ્વારા ગુજરાત માં અને દેશ માં ચોમાસુ વિધિવત રીતે મંડાઇ ગયા અંગે જાહેરાત કરી દીધી છે. ગુજરાત ના લગભગ તમામ જિલ્લા અને તાલુકા માં વરસાદ શરૂ થઇ ગયો છે.વર્ષ 2023 નું ચોમાસુ સામાન્ય રહેવાના અહેવાલ છે.દેશ ના તમામ વિસ્તારમાં વરસાદ વર્ષી રહ્યો છે.ગુજરાત ના તમામ જિલ્લા માં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ થયો છે.જે વરસાદ વરસવાનું ચાલુ છે.જુનાગઢ અને રાજકોટ માં ભારે વરસાદ ના…
Tumblr media
View On WordPress
0 notes
zstvnews · 1 year
Text
અંબાલાલ પટેલની આગાહી, આ મહિને પણ પડશે વરસાદ, શું ગુજરાતમાં આવશે વાવાઝોડું?
ગુજરાતમાં ભરઉનાળે વર્ષા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં હજુ 48 કલાક સુધી માવઠાનું સંકટ યથાવત રહેશે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 24 કલાક સુધી વરસાદની આગાહી છે. જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે. 48 કલાક બાદ રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં 3-4 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. મોટા ભાગના…
Tumblr media
View On WordPress
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
aapnugujarat1 · 2 years
Text
NDRFની ટીમોને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં મોકલાઈ
Tumblr media
આખા ગુજરાતમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું છે આ સાથે સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, તાપી, નવસારી, દમણ તથા બનાસકાંઠામાં તોફાની વરસાદની આગાહી છે. જ્યારે આ સિવાય આગામી અઠવાડિયાની શરુઆતમાં પણ ભારે વરસાદ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે ભારે વરસાદની સાથે નદી-નાળા છલકાશે તેમ પણ જણાવ્યું છે. ઉપરવાસમાં થનારા ભારે વરસાદના લીધે નર્મદા અને તાપી નદીનું જળસ્તર વધશે તેમ તેઓ જણાવી રહ્યા છે. હવામાન વિભાગે પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, જામનગર, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને દ્ગડ્ઢઇહ્લની ટીમોને રાજ્યમાં ઉતારવામાં આવી છે. જેમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ટીમો મોકલવામાં આવી છે. દ્ગડ્ઢઇહ્લની ૧૦ ટીકડીઓને હાલ ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની આગાહીને જોતા ઉતારવામાં આવી છે, જેમાંથી વડોરાથી ૫ ટીમોને અલગ-અલગ જગ્યાઓ પર રવાના કરવામાં આવી છે, ત્રણ ટીમો રાજકોટ જ્યારે એક ટીમ સુરત મોકલવામાં આવી છે. આ સિવાય એક ટીમને બનાસકાંઠા મોકલવામાં આવી છે. આ પહેલાથી ગીર સોમનાથ, નવસારી અને આણંદમાં એક-એક ટીમ રવાના કરવામાં આવી હતી. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતમાં સ્થાનિકોને મદદરૂપ થઈ શકે તે માટે આ ટીમોને અત્યાધુનિક સાધનો સાથે ડિપ્લોટ કરવામાં આવી છે. આ ટીમોને અલગ-અલગ જગ્યા પર મૂકવામાં આવી છે અને રાજ્ય સરકારના આદેશના આધારે ટીમો કામગીરી કરશે. હવામાનની ખાનગી વેબસાઈટ વિન્ડીની આગાહી પ્રમાણે અમદાવાદ શહેર સહિત રાજ્યના મધ્યભાગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ પછી એટલે કે ૧૦ તારીખની આસપાસ અમદાવાદ સહિત રાજ્યભારમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ઘણાં ભાગોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે, અમદાવાદના કેટલાક ભાગોમાં હજુ ઓછો વરસાદ રહેશે. પરંતુ ધીમે-ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે. વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થતા આગામી તારીખ ૧૦-૧૫ જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં આણંદ, વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે. ૧૦-૧૫ તારીખ દરમિયાન કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ભારે વરસાદના લીધે નદી, નાળા છલકાશે તેવી પણ સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થશે તેવું અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે. Read the full article
0 notes
iloverajkot03 · 3 years
Video
આજે સવારથી રાજકોટમા ધોધમાર વરસાદ અમુક વિસ્તારમા પડયો હતો રાજકોટ ના ૧૫૦ ફૂટ રિંગરોડ પર સારો એવો વરસાદ જોવા મળ્યો હતો #follow👉@ilove_rajkot03 #follow👉@ilove_rajkot03 #follow👉@ilove_rajkot03 #rajkot #happymonsoon #rain #ragilurajkot #rajkotcity #rajkotinstagram #ILOVE_RAJKOT03 #trending #instagram #growthepage #grow (at 150 Fit Ring Rode) https://www.instagram.com/p/CQSySLDjv2y/?utm_medium=tumblr
1 note · View note
gujarat-news · 3 years
Text
રાજકોટ સહિત ત્રણ જિલ્લાનાં 9 ડેમમાંથી પાક માટે પાણી છોડાયું, Gujarat -News
રાજકોટ સહિત ત્રણ જિલ્લાનાં 9 ડેમમાંથી પાક માટે પાણી છોડાયું, Gujarat -News
રાજકોટ સહિત ત્રણ જિલ્લાનાં 9 ડેમમાંથી પાક માટે પાણી છોડાયું #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot મોરબી પંથકનાં ખેડૂતો હજુ  સારા  વરસાદની રાહમાં  રાજકોટ, : સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો હોય ૩૦ લાખથી વધુ હેકટર જમીનમાં કરવામાં આવેલા વાવેતર પર જોખમ વધી રહયુ છે આવી સ્થિતિમાં રાજય સરકારે પાક માટે સિંચાઈનું પાણી છોડવા લીલીઝંડી આપ્યા બાદ આજથી રાજકોટ સહિત ત્રણ જિલ્લાનાં…
Tumblr media
View On WordPress
0 notes
nawanagartime · 3 years
Text
નવા વર્ષના પ્રારંભે ફરી માવઠાંરૂપી આફત વરસશે
નવા વર્ષના પ્રારંભે ફરી માવઠાંરૂપી આફત વરસશે
રાજકોટ: આ વર્ષે ચોમાસાની વિદાય બાદ શિયાળાના પ્રારંભના દિવસોમાં ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હાલ ઠંડીના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે નવા વર્ષના પ્રારંભે ફરી એક વખત માવઠારૂપી આફત વરસે તેવા સંકેતો મળી રહ્યાં છે. ખાનગી હવામાન ઍજન્સીના મતે તા.2 અને 3 જાન્યુ. દરમિયાન કમોસમી વરસાદની શક્યતા જોવાઈ રહી છે. ખાનગી હવામાન સંસ્થાના જણાવ્યા મુજબ મજબૂત વૅસ્ટર્ન…
Tumblr media
View On WordPress
0 notes
adimsandesh · 4 years
Text
રાજકોટ : ગોંડલમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર પાણી - Oneindia Gujarati
રાજકોટ : ગોંડલમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર પાણી – Oneindia Gujarati
[ad_1]
By : Oneindia Video Team
Published : October 19, 2020, 06:00
Duration : 01:03
Tumblr media
01:03
રાજકોટ : ગોંડલમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર પાણી
[ad_2] Source link
View On WordPress
0 notes
saurashtrabhoo · 4 years
Photo
Tumblr media
હવામાન ખાતાની આગાહી... સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે... રાજકોટ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં પડશે ભારે વરસાદ...24 કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવનાથી તકેદારી રાખવા સૂચના... #saurashtrabhoomi#news#varsad#rain#saurashtra#Weatherforecast#Junagadh (at Junagadh) https://www.instagram.com/p/CECMZU8My-K/?igshid=1hm0gtpcb91uy
0 notes
zstvnews · 1 year
Text
ચોમાસુ આવી ગયું કે શું? રાજકોટમાં 1 કલાકમાં સવા ઇંચ વરસાદ, હજુ બે દિવસનો વરતારો
ગુજરાતમાં કમોસમી વરસાદે અનેક વિસ્તારોને ઘમરાળી નાંખ્યા છે, જાણે એમ લાગી રહ્યું છે કે શું ચોમાસું વહેલી આવી ગયું છે? રાજકોટમાં તો એક કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. માત્ર રાજકોટ નહી, જુનાગઢ, કચ્છ ભૂજ, અમરેલી, ગોંડલ જેવા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે ખેડુતોની ઉંઘ હરામ કરી નાંખી છે.  બિન બુલાયે મહેમાન જેવા આ વરસાદને કારણે ખેડુતોને ભારે નુકશાન થયું છે. હવામાન વિભાગે હજુ ઉત્તર ગુજરાત, મધ્ય…
Tumblr media
View On WordPress
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
shankhnadnews · 4 years
Text
ભાવનગર રાજકોટ હાઈવે માહિતી મંગવાય છે : ડેપ્યુટી સીએમનું મોટું નિવેદન
Tumblr media
રોડ રસ્તાઓના નુકશાન મામલે ડેપ્યુટી સિઅમે કહ્યું દિવાળી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે ચોમાસામાં રોડ રસ્તા ખરાબ થતા હોય છે, સ્થાનિકથી લઈ રાજ્યમાં વરસાદ દરમિયાન નુકશાન પામેલા રસ્તાનું સમારકામ ચાલુ છે
Tumblr media
મિલન કુવાડિયા રોડ રસ્તાઓના નુકશાન મામલે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ભાવનગર રાજકોટ હાઈવેની માહિતી માટેના આદેશ કરી દેવાયા છે સાથે ચોમાસામાં રોડ રસ્તા ખરાબ થતા હોય છે. વરસાદ દરમિયાન નુકશાન પામેલા રસ્તાનું સમારકામ ચાલુ છે. અત્યારે શક્ય એટલુ સમારકામ ચાલી રહ્યુ છે. ડેપ્યુટી સીએમેં કહ્યું હતું કે રસ્તા મામલે સીએમ સાથે પણ ચર્ચા થઈ હતી. માર્ગ અને મકાન વિભાગને સ્થિતિનો તાગ મેળવવા સુચના આપવામાં આવી છે. રોડ રસ્તાની સ્થિતિ પર રિપોર્ટ તૈયાર કરાયો છે. રોડ રસ્તાની સ્થિતિનો તાગ મેળવ્યો છે. કેબિનેટ બેઠકમાં પણ રોડ મુદ્દે ચર્ચા થઈ હતી.
Tumblr media
નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ પરામર્સ કર્યો છે. માર્ગ મકાન વિભાગના એન્જીનિયરોને જરૂરિ સુચન કર્યા છે. જુદા જુદા વિસ્તારોમાં જાત તપાસના આદેશ કર���યા છે. દિવાળી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે. જે રસ્તા બંધ છે તેના સમારકામને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજકોટ ભાવનગર રસ્તો મુદે માહિતી માંગવામાં આવી છે નવા રસ્તા ૩ વર્ષના ગેરંટી પિરિયડમાં આવે છે. તેની કામગીરી ગેરંટી આધારે કરવામાં આવે છે વર્ષની સમય મર્યાદામાં કામગીરી માટે ડીપોઝીટ રખાય છે. Read the full article
0 notes
gujarat-news · 3 years
Text
સૌરાષ્ટ્રમાં માત્ર 33.80 ટકા વરસાદ : 58 ટકાની ખાધ, Gujarat -News
સૌરાષ્ટ્રમાં માત્ર 33.80 ટકા વરસાદ : 58 ટકાની ખાધ, Gujarat -News
સૌરાષ્ટ્રમાં માત્ર 33.80 ટકા વરસાદ : 58 ટકાની ખાધ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot 9 તાલુકામાં 20 ટકાથી પણ ઓછી મેઘ મહેર રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે મે મહિનામાં ‘તૌકતે’ વાવાઝોડા સાથે વરસાદ વરસવાનું ચાલુ થયા બાદ ખુબ સારૂ ચોમાસુ રહેવા સાથે બાર આની મેઘ મહેર  થવાની આશા-આગાહીઓ થઈ હતી, પણ કોરાધાકોડ જેવા રહેલા અષાઢ મહિનાએ તેના પર પાણી ઢોળ કરી નાંખ્યું છે.…
Tumblr media
View On WordPress
0 notes
Photo
Tumblr media
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ કોટડાસાંગાણી તાલુકાના થોરડી ખાતે રૂ. ૧૦ લાખના ખર્ચે કામ પૂર્ણ થયા રાજકોટ, તા.૧૩ જુલાઈ - વરસાદ આધારીત ખેતી પર નભતા ખેડૂતો માટે વરસાદ ન હોય તેવી સ્થિતિ અત્યંત દુષ્કર છે.
0 notes